ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / In Gujarat Congress action mode, a decision can be taken up to expulsion

રાજકારણ / ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં, લેવાઈ શકે છે હકાલપટ્ટી સુધીનો નિર્ણય

Published By: Kiran

Last Updated: 08:48 AM, 18 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેઠકમાં પ્રજાને રીઝવવા થઈ લઈને જિલ્લા અને તાલુકામાં નબળી કામગીરી વિશે પણ ચર્ચા કરવામાં આવી તેમજ નબળી કામગીરી કરવાવાળાઓની હકાલપટ્ટી કરવા સુધીનો નિર્ણય લેવાઈ શકે છે

ADVERTISEMENT

  • પ્રદેશ કોંગ્રેસ જિલ્લા સમિતિ પાસેથી નામોની યાદી મંગાવી
  • જ્યારે પક્ષ માટે સારૂ કામ કરનારા પણ યાદી માંગવામા આવી
  • સંગઠન મજબુત કરવા ગ્રાઉન્ડ વર્કર નવા ચહેરાને તક અપાશે

રાજ્યમાં અગામી વર્ષે વિધાનસભાની ચુંટણી યોજાવાની છે જેને ધ્યાને લઈ ગુજરાત કોંગ્રેસને હવે એક્શન મોડમાં આવી ગઈ છે. પ્રદેશ નેતા અમિત ચાવડા, પરેશ ધાનાણી, ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડીયા સહિતના દિગ્ગજ નેતાઓની બેઠકોનો દોર શરૂ થઈ ચુક્યો છે

નબળી કામગીરી કરનારની થશે હકાલપટ્ટી

બેઠકમાં પ્રજાને રીઝવવા થઈ લઈને જિલ્લા અને તાલુકામાં નબળી કામગીરી વિશે પણ ચર્ચા કરવામાં આવી તેમજ નબળી કામગીરી કરવાવાળાઓની હકાલપટ્ટી પણ કરવાન સુધીનો નિર્ણય કરી લેવામાં આવ્યો છે. 

કોંગ્રેસે માગ્યો કામગીરીનો રિપોર્ટ

ગુજરાત કોંગ્રેસ જિલ્લા અને તાલુકામાં કામગીરીને લઈ રિપોર્ટ માંગ્યો છે તેમજ પ્રદેશ કોંગ્રેસે જિલ્લા સમિતિ પાસેથી નામોની યાદી પણ મંગાવી છે તેમજ પક્ષ માટે સારૂ કામ કરનાર લોકોની પણ યાદી મંગાવવામાં આવી છે કોંગ્રેસમાં થઈ રહેલી આ ચહલ પહલને જોઈને લાગી રહ્યું છે કે કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા ગ્રાઉન્ડ લેવલે નવા ચહેરાઓને આગળ કરી શકે છે.

કોંગ્રેસે માગ્યો કામગીરીનો રિપોર્ટ

મહત્વનું છે કે કેટલાયં વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીઓ જીતી શકી નથી, ગુજરાતમાં ભાજપનું એક હથ્થુ શાસન છે, ગુજરાત કોંગ્રેસ આગામી ચૂંટણી માટે રાજકીય રોડ મેપ તૈયાર કરવાના આયોજનમાં લાગી ગયુ છે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ બેઠકોનો દોર શરૂ કરી દીધો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Decision action mode congress gujarat એક્શન મોડ ગુજરાત કોંગ્રેસ નિર્ણય હકાલપટ્ટી Gujarat Congress

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ