બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / વિશ્વ / Imran khan returned to his lahore house late night from islamabad

પાકિસ્તાનમાં 'ગદર' / ભડકે બળ્યું પાકિસ્તાન: ઠેર-ઠેર ઈમરાન ખાનના સમર્થકોએ કરી હિંસા, પોલીસને ફાઇલ ન મળતા લાહોર પાછા આવ્યા

Vaidehi

Last Updated: 10:09 AM, 19 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસે ઈમરાનખાનનાં જમાન પાર્કવાળા ઘર પર હુમલો બોલ્યો. ફાઈલ શોધવા માટે ઘરની તપાસ લીધી.અડધી રાત્રે ઈમરાન ખાન ઈસ્લામાબાદથી પાછા લાહોરવાળા ઘરે આવ્યાં.

  • ઈમરાનખાનનાં લાહોરનાં ઘર પર પોલીસનો હુમલો
  • તપાસ માટે ઘરની દીવાલો પર ચલાવ્યું બુલડોઝર
  • સમર્થકો અને પોલીસ વચ્ચે અથડામણનો માહોલ

પાકિસ્તાનમાં ઈમરાન ખાનની ધરપકડને લઈને લાહોરથી ઈસ્લામાબાદ સુધી હુમલાઓ અને પ્રદર્શનો ચાલી રહ્યાં છે. શનિવારે ઈમરાનખાન કોર્ટમાં રજૂ થયાં હતાં. પાછળથી પોલીસે લાહોરનાં જમાન પાર્કવાળા ઘર પર પોલીસે હુમલો કર્યો. તેમના ઘરની તપાસ લીધી અને બુલડોઝરથી ઘરની દીવાલો તોડવામાં આવી. આ વચ્ચે પોલીસે અને PTIનાં કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ પણ થઈ હતી. આ દરમિયાન પોલીસે આરોપ પણ લગાવ્યાં છએ કે તેમના ઘરેથી શંકાસ્પદ હથિયાર અને અન્ય કેટલીક સામગ્રીઓ જપ્ત કરવામાં આવી છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Imran Khan (@imrankhan.pti)

ઈમરાન ખાન શનિવારે સાંજે કોર્ટ પહોંચ્યાં જ્યાં સ્થિતિ ઘણી બગડી ગઈ હતી. તેથી તેમને માત્ર હાજરી નોંધાવા કહ્યું અને 30 માર્ચ સુધી સુનાવણી રદ કરવામાં આવી. કોર્ટે પોલીસને હાજરી બાદ પાછા જવાની પરવાનગી આપી દીધી. આ બાદ ઈમરાન લાહોર માટે રવાના થયાં.

પોલીસે ઘર પર બોલ્યો હુમલો
તોશાખાના મામલામાં ઈમરાનખાન પર પ્રધાનમંત્રીનાં પદ પર હોવા સમયે મળ્યાં કિંમતી ભેટોને વેંચવાનો આરોપ લગાવ્યો છે. આ મામલામાં તેમને કોર્ટમાં રજૂ થવાનું હતું. પરંતુ વારંવાર નોટિસ આપ્યાં છતાં તે હાજર થયાં નહીં જેથી તેમની સામે ગેરજામીન વોરન્ટ જાહેર કરવામાં આવ્યો. શનિવારે ઈમરાનનું જૂથ ઈસ્લામાબાદથી નિકળ્યું ત્યારે પોલીસે તેમના જમાન પાર્ક સ્થિત ઘર પર હુમલો બોલ્યો હતો.

30 માર્ચ સુધી સુનાવણી સ્થગિત
પોલીસે દાવો કર્યો છે કે ઈમરાનનાં ઘર પર જ્યારે તેઓ પહોંચ્યાં ત્યારે તેના પર છતથી ગોળીઓ ચલાવવામાં આવી. તો ઈમરાનની બહેન ડો. ઉઝમાએ કહ્યું કે પોલીસ વોરન્ટ દેખાડ્યા વિના ઘરની તપાસ કરવા લાગી હતી. PTIનાં વાઈસ ચેરમેન શાહ મહમૂદ કુરેશીએ દાવો કર્યો છે કે હાજરી સાથે સંકળાયેલ સમગ્ર પ્રક્રિયા પૂરી કર્યા બાદ ઈમરાન ખાનને પાછું લઈ જવાનો આદેશ આપવામાં આવ્યો છે. પોલીસ અધિકારીએ કોર્ટને સૂચન આપ્યું કે ઈમરાન ખાનનાં ઉપસ્થિત થયા સંબંધિત કાગળ ખોવાઈ ગયાં છે. જેના પર કોર્ટે તેને ફટકાર્યો હતો. જો કે મામલાને 30 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવ્યો છે.

ઘર પર ચાલ્યું બુલડોઝર
ઈસ્લામાબાદ પોલીસ 2 દિવસથી ઈમરાનખાનનાં ઘરની બહાર ઊભી હતી. જેવા ઈમરાન લાહોરથી ઈસ્લામાબાદ માટે નિકળ્યાં પોલીસે તેના ઘરમાં તોડફોડ ચાલુ કરી દીધી. બુલડોઝરની મદદથી ઈમરાન ખાનનાં ઘરની દીવાલો તોડવામાં આવી. પંજાબ પોલીસનાં સૈનિકોએ ઈમરાનનાં જમાન પાર્ક સ્થિત આવાસનાં એન્ટ્રી ગેટથી બેરિકેડ્સ હટાવીને અંદર ઘુસ્યાં. પોલીસને કથિત ધોરણે PTIનાં કાર્યકર્તાઓનો સામનો કરવો પડ્યો જેના લીધે લાડીચાર્જ પણ કરવો પડ્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ