ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Improvement in economic condition, speed in development works, today the fortune of the natives of this zodiac will blossom, see horoscope
ADVERTISEMENT
આજનું પંચાંગ
27 02 2023 સોમવાર
માસ ફાગણ
પક્ષ શુક્લ
તિથિ આઠમ
નક્ષત્ર રોહિણી
યોગ વૈધૃતિ સવારે 10.40 પછી વિશ્કુંભ
કરણ બવ
રાશિ વૃષભ (અ.લ.ઈ.)
ADVERTISEMENT
આજનું દિન વિશેષ
મેષ (અ.લ.ઈ.)
ADVERTISEMENT
મેષ રાશિના જાતકોએ ખાસ કરીને આજના દિવસે ખાવાપીવામાં કાળજી રાખવી. તમને સ્વજનોથી નિરાશા મળશે. આજે ખર્ચ બાબતે સાચવીને કામ કરવું. આ રાશિના જાતકોએ વેપારમાં સાચવીને કામ કરવું.
વૃષભ (બ.વ.ઉ.)
ADVERTISEMENT
વૃષભ રાશિના જાતકોને આજે ધંધામાં આવકનું પ્રમાણ વધશે. તેમજ કામકાજમાં ફાયદો થશે. તો આજે તમને કોઈ સારા સમાચાર મળશે. આ રાશિના જાતકોને હરિફાઈવાળા કામમાં સફળતા મળશે.
મિથુન (ક.છ.ઘ.)
ADVERTISEMENT
મિથુન રાશિના જાતકો આજે માનસિક બેચેની અનુભવશો. હાલ રોકાણ માટે સમય સારો નથી. તમને જીવનસાથીનો સહયોગ મળશે. આ રાશિના જાતકોને આજે મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે.
કર્ક (ડ.હ.)
ADVERTISEMENT
આ રાશિના જાતકોને આજે વિકાસના કામોમાં ગતિ મળશે. તો તમને કોઈ નજીકના મિત્રોથી સહયોગ મળશે. તમને ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે. કર્ક રાશિના જાતકોને આજે કરેલા કાર્યોમાં સફળતા મળશે.
સિંહ (મ.ટ.)
ADVERTISEMENT
આ રાશિના જાતકોને આજે આર્થિક સ્થિતિમાં સુધારો જણાશે તથા પારિવારિક સબંધોમાં લાભ થશે. સંતાન પરિવારનો તમને ભરપૂર સહયોગ મળશે. સિંહ રાશિના જાતકોને આજે મિત્રો સાથે મતભેદ રહેશે.
કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકોને આજે વિરોધીઓથી પરેશાની જણાશે. તેમજ કામકાજમાં સામાન્ય વૃદ્ધિ રહેશે. ખાસ કરીને આજે ધર્મ પ્રત્યેની શ્રધ્ધામાં વધારો થશે. કન્યા રાશિના જાતકોને આજે રોકાયેલા કામમાં પ્રગતિ થશે.
તુલા (ર.ત.)
તુલા રાશિના જાતકોને આજે નવા કરારોમાં ધનનો વ્યય થશે. તો તમારે કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું. ખાસ કરીને આજના દિવસે લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું. આ રાશિના જાતકોને કરેલી મહેનત સારું ફળ આપશે.
વૃશ્ચિક (ન.ય.)
વૃશ્ચિક રાશિના જાતકોને આજે શેરબજારમાં સારો લાભ થશે. તમને વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે. ખાસ કરીને આજે યાત્રા-પ્રવાસના યોગ બને છે. આ રાશિના જાતકોને આજે પારિવારિક સમસ્યાઓ જણાશે.
ધન (ભ.ધ.ફ.ઢ.)
ધન રાશિના જાતકોને ધંધાકીય બાબતોમાં નવી તકો મળે. આજનો સમય આપને અનુકૂળ બનશે. તમારા સારા કામની કદર થશે તેમજ આ રાશિના જાતકોએ આજે શત્રુપક્ષથી સામાન્ય સાવધાની રાખવી.
મકર (ખ.જ.)
આ રાશિના જાતકોને આજે પ્રેમ પ્રસંગોમાં ઉત્સાહમાં વધારો થશે. ખાસ કરીને ઘર-મકાન, મિલ્કતનું સારું સુખ મળશે. નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે. મકર રાશિના જાતકોને આજે અવરોધ રહેવા છતાં સારી સફળતા મળશે.
કુંભ (ગ.શ.ષ.સ.)
આ રાશિના જાતકોએ આજે લેવડ-દેવડમાં ધોખાઘડીથી બચવું. તમને જીવનસાથીનો સહકાર ઓછો મળશે. નોકરીયાત વર્ગને કામકાજમાં સારી તક મળશે. કુંભ રાશિના જાતકોને જૂની સમસ્યાઓમાં સારું સમાધાન મળશે.
મીન (દ.ચ.ઝ.થ.)
મીન રાશિના જાતકોને આજના દિવસે માનસિક શાંતિનો અનુભવ થશે. તમારે પરિવારથી દૂર રહેવાના યોગ બને છે. ગુસ્સા અને અકારણ ક્રોધ ઉપર ખાસ કાબૂ રાખવો. આ રાશિના જાતકોને ધનપ્રાપ્તિના ઉત્તમ અવસર મળશે.
કેવું રહેશે આપનું આગામી વર્ષ ?
શું કરવાથી થશે લાભ ?
શું કરવાથી આવશે ખોટા પરિણામો ?
જાણો આપના માટે ખાસ ઉપાય
કેવા પ્રકારના થશે લાભ ?
કોના દ્વારા મળશે સુખ ?
શું કરવાથી મળશે સફળતા ?
શું કરવાથી અનુભવાશે તકલીફો ?
જાણો આપના માટે ખાસ ઉપાય
શુભાંક - આજનો શુભ અંક છે 9
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સફેદ - આસમાની
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.06 થી 10.47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 7.30 થી 9.00 વાગ્યા સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે દક્ષિણ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે વાયવ્ય - અગ્નિ
રાશિ ઘાત - મિથુન રાશિ (ક.છ.ઘ.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT