ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / 200MP કેમેરા અને 7000mAhની બેટરી, 9 ડિસેમ્બરે આવશે મોટોરોલાનો ધાંસૂ ફોન
6 ફોટો ગેલેરી
Last Updated: 08:36 PM, 24 November 2026
1/6
2/6
આ ફોનનું સૌથી આકર્ષક ફીચર તેનો 200 મેગાપિક્સલનો પેરિસ્કોપ કેમેરા છે. તેની મદદથી દૂરની વસ્તુઓની પણ સ્પષ્ટ તસવીરો લઈ શકાશે. તેમાં 3.5 એક્સ ઓપ્ટિકલ ઝૂમ અને 100એક્સ ડિજિટલ ઝૂમનો સપોર્ટ આપવામાં આવ્યો છે. પાછળના ભાગમાં કુલ ત્રણ કેમેરા છે જેમ કે 200 મેગાપિક્સલ પેરિસ્કોપ, 50 મેગાપિક્સલનો સોની LYTIA L910 મેઈન કેમેરા અને 50 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઈડ કેમેરા. સેલ્ફી માટે આગળ 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા મૂકવામાં આવ્યો છે.
ADVERTISEMENT
3/6
4/6
ADVERTISEMENT
5/6
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ