ચેતજો ! / કોઈ પોલીસની ઓળખ આપે તો ID કાર્ડ માંગો, અમદાવાદમાં પોલીસના નામે 10 લાખ લૂંટાયા

If you want to give ID of a police ID card, in Ahmedabad, 10 lakhs were looted by the police

શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ ઘટવાની જગ્યાએ વધી રહ્યો છે. ચોરી-લૂંટ જેવી ઘટનાઓ હવે શહેરમાં સામાન્ય બની છે ત્યારે શહેરમાં માર મારીને લૂંટી લેતી ગેંગનો આતંક વધી ગયો છે. શહેરના ન્યૂ રાણીપ વિસ્તારમાં મની ટ્રાન્સફર કરતી કંપનીના બે કર્મચારીઓને પોલીસની ઓળખ આપી બે ઈસમો લાકડાના ડંડા વડે માર મારીને રૂ.૧૦.૯પ લાખ લૂંટીને ફરાર થઇ ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ