બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / સાંજે 4 થી 6 વચ્ચેનો નાસ્તો હેલ્થનો દુશ્મન, કરતાં હોય તો આ ખતરો, એક્સપર્ટની રૂટિન સલાહ

સ્વાસ્થ્ય / સાંજે 4 થી 6 વચ્ચેનો નાસ્તો હેલ્થનો દુશ્મન, કરતાં હોય તો આ ખતરો, એક્સપર્ટની રૂટિન સલાહ

Last Updated: 05:06 PM, 25 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વાર સાંજના નાસ્તામાં આપણે ચા સાથે ગરમાગરમ સમોસા અથવા વેફર ખાવાનું પસંદ કરીએ છીએ. પરંતુ તમને ખ્યાલ નહીં હોય કે સાંજે 4 થી 6 વાગ્યા સુધીના તે બે કલાક માનવ સ્વાસ્થ્ય માટે મોટા દુશ્મન છે.

આજના સમયમાં લોકોની લાઈફસ્ટાઈલ એકદમ બદલાઈ ગઈ છે. જેમાં જમવાનું, સુવાનું કે અન્ય કોઈપણ કામનું કોઈ ફિક્સ સમય નથી હોતો. લોકો ગમે ત્યારે જમે છે ગમે ત્યારે નાસ્તો કરે છે તમે ત્યારે સુવે છે. જેના પગલે સ્વાસ્થ્ય પર ઘણી અસર પડે છે. તમને ખ્યાલ જ હશે કે ઓફિસ હોય કે ઘર આપણે બધા સાંજે નાસ્તો કરવાના શોખીન છીએ. ઘણી વાર સાંજના નાસ્તામાં આપણે ચા સાથે ગરમાગરમ સમોસા અથવા વેફર ખાવાનું પસંદ કરીએ છીએ. પરંતુ તમને ખ્યાલ નહીં હોય કે સાંજે 4 થી 6 વાગ્યા સુધીના તે બે કલાક માનવ સ્વાસ્થ્ય માટે મોટા દુશ્મન છે. દિવસની શરૂઆત સારી રીતે કરવી જોઈએ. લોકો સવારે નાસ્તો કર્યા પછી કામ પર જાય છે. દિવસના પ્રથમ 7 કે 8 કલાક ખૂબ જ ફળદાયી હોય છે.

morning breakfast.jpg

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર સાંજે 4-6 વાગ્યાની વચ્ચે નાસ્તો કરવો ઘણા કારણોથી પરેશાન થઈ શકે છે જો તમે સાંજે નાસ્તો ન કરો તો ઘણી વખત લોકો શરીર માં ઉર્જાના અભાવે ચરબી, મીઠાઈઓ અને કેલરી ખાય છે. ભવિષ્યમાં તમારા કુદરતી ભૂખના સંકેતોમાં સમસ્યા થઈ શકે છે.

Breakfast-Logo.jpg

શા માટે સાંજનો નાસ્તો ન કરવો જોઈએ ?

જો તમે સાંજે 4-6 વાગ્યે નાસ્તો કરો છો, તો આ કારણે રાત્રિભોજન મોડું થઈ શકે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સારું નથી. સાંજના નાસ્તામાં આપણે ચા સાથે ગરમાગરમ સમોસા અથવા ક્રન્ચી વેફર ખાવાનું પસંદ કરીએ છીએ.

વધુ વાંચો : જો-જો ક્યાંક તડબૂચનું વધારે પડતું સેવન સ્વાસ્થ્ય પર ભારે ના પડી જાય, જાણો સાઇડ ઇફેક્ટ્સ

સાંજે હેલ્ધી ડ્રિંક પીવો

સાંજે 4 થી 6 વાગ્યાની વચ્ચે કંઈપણ ખાવું સ્વાસ્થ્ય માટે સારું નથી તેના બદલે તમે બપોરે 3.30 વાગ્યે એક ગ્લાસ પાણી, છાશ અથવા લીંબુ પાણી પી શકો છો. જો તમને આટલું બધું પીધા પછી પણ ભૂખ લાગે છે તો બ્લેક કોફી કે બ્લેક ટી સાથે અખરોટ ખાઓ અથવા પ્રોટીન શેક પીવો. તેમણે કહ્યું કે તમારે આ ટિપ્સ સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યાની વચ્ચે કરવાની છે જેથી તમારી ડાયટ રૂટિન જળવાઈ રહે.

સંકળાયેલા મુદ્દાઓ

Breakfast Healthtips Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ