બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

VTV / ibps rrb clerk po so recruitment 2022 application begins to apply check direct link

નોકરી / બેંકમાં નોકરી કરવી હોય તો ખાસ વાંચો, ભરતી માટે રજીસ્ટ્રેશન થયા શરૂ, આ રીતે કરો અપ્લાય

Arohi

Last Updated: 04:30 PM, 7 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IBPS RRB ભરતીમાં 43 બેન્ક ભાગ લેશે. દરેક બેન્કોમાં દરેક પદ માટે અલગ અળગ ખાલી જગ્યાઓ છે અને તેના માટે ભરતી IBPS દ્વાકા આયોજિત કરવામાં આવી છે.

  • કુલ 8081 ખાલી પદો પર ભરતી 
  • આજથી શરૂ થયું છે રજીસ્ટ્રેશન 
  • જાણો કઈ રીતે કરશો એપ્લાય 

ઈન્સિટ્યુટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન, રીઝનલ રૂરલ બેન્કે ક્લર્ક, પીઓ અને એસઓ ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. બેન્કમાં સરકારી નોકરી મેળવવાના ઈચ્છુક ઉમેદવારો માટે આ એક સારી તક છે. યોગ્ય અને ઈચ્છુક ઉમેદવાર આ ભરતી માટે ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકે છે. અરજી કરવા માટે પહેલા કેન્ડિડેટ્સ સંપૂર્ણ જાણકારી માટે ઓફિશ્યલ વેબસાઈટ ibps.in પર જઈને નોટિફિકેશન જરૂર ચેક કરો. 

કુલ 8081 જગ્યાઓ પર ભરતી
આ ભરતી અભિયાનના માધ્યમથી રીઝનલ રૂરલ બેન્કોમાં 8081 ખાલી પદોને ભરવામાં આવશે. દરેક ભરતી માટે અલગ ભરતી માપદંડ છે. ઉમેદવાર જે ભરતી માટે એપ્લાય કરવા માંગે છે. તેમના માટે મંગાવવામાં આવેલી જાણકારીઓ ચેક કરો ત્યાર બાદ જ અરજી કરો. 

ચેક કરો જરૂરી માહિતી 
રજીસ્ટ્રેશન શરૂ થવાની ડેટ 7 જુલાઈ 2022 છે. અરજી કરવાની છેલ્લી તારીખ 27 જુલાઈ 2022 છે. જ્યારે પ્રી એન્ઝામ ટ્રેનિંગ 18 જુલાઈથી 23 જુલાઈ 2022માં થશે. ઓનલાઈન એક્ઝામની ડેટ ઓગસ્ટ 2022 છે. 

43 બેન્કો લેશે આમાં ભાગ 
નોટિફિકેશન અનુસાર, IBPS RRB ભરતીમાં 43 બેન્ક ભાગ લેશે. દરેક બેન્કોમાં દરેક પદ માટે અલગ અલગ ખાલી જગ્યાઓ છે અને તેના માટે ભરતી IBPS દ્વારા આયોજીત કરવામાં આવી રહી છે. ઉમેદનારોને નિર્ધારિત અરજી ફી પણ ભરવાની રહેશે. ઓફિસર સ્કેલ I, II, III અને ઓફિસ આસિસ્ટન્ટ પદો માટે SC/ST/PWBD કેટેગરી હેઠળ અરજી કરનાર ઉમેદવારોને 175- રૂપિયાની ચુકવણી કરવાની રહેશે. જ્યારે અન્ય દરેકને 850 રૂપિયાની ફિ ભરવાની રહેશે. 

ઓફિશ્યલ નોટિફિકેશન માટે અહીં ક્લિક કરો 
એપ્લાય કરવા માટે અહીં ક્લિક કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ