બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / I respect Ghulam Nabi Azad, he never uses foul language: PM Narendra Modi in Rajya Sabha

પ્રશંસાના પુષ્પો / PM મોદી બોલ્યાં, હું કોંગ્રેસના આ નેતાનો આદર કરું છું, તેમણે ક્યારેય ખરાબ ભાષા નથી વાપરી

Hiralal

Last Updated: 05:17 PM, 8 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદ પર પ્રશંસાના પુષ્પો વેર્યાં

  • કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે હમેંશા શાલિનતાથી બોલે છે 
  • કદી પણ ખરાબ કે અરુચિકર ભાષાનો ઉપયોગ કરતા નથી
  • સાંસદોએ ગુલામ નબી આઝાદ પાસેથી આ ગૂણ કેળવવો જોઈએ 

વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે હમેંશા શાલિનતાથી બોલે છે અને કદી પણ ખરાબ કે અરુચિકર ભાષાનો ઉપયોગ કરતા નથી. સાંસદોએ ગુલામ નબી આઝાદ પાસેથી આ ગૂણ કેળવવો જોઈએ. મોદીએ કહ્યું કે મને આઝાદ પરત્વે ઘણું માન છે. પીએમ મોદીએ કહ્યું કે ગુલામ નબી જી હંમેશા શિસ્ત રીતે બોલે છે, તેઓને કાશ્મીરમાં થયેલ ચૂંટણીની પ્રશંસા કરી. પરંતુ તેમને ડર છે કે પાર્ટી દ્વારા તેમના પર કોઇ પગલા લેવામાં ન આવે અને તેને G-23ની સલાહ માની લેવામાં આવે.

મોદીએ કહ્યું કે આઝાદે જમ્મુ કાશ્મીરની ચૂંટણીની પ્રશંસા કરી હતી. મને લાગે છે કે તમારી પાર્ટી આને સાચી ભાવનાથી વિચારશે અને જી-23 ના સૂચનોને અપનાવીને આનો વિરોધ કરવાની ભૂલ નહીં કરે. 

પીએમ મોદીનો જી-23 નો રેફરન્સ કોંગ્રેસના 23 સિનિયર નેતાઓ પર હતો. આ 23 નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટીમાં ધરખમ ફેરફારો કરવાની અપીલ કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ