ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / એક એવો બિઝનેસ, જે સમય જતા તમને કરી દેશે માલામાલ, કમાણી લાખો રૂપિયામાં

બિઝનેસ ટિપ્સ / એક એવો બિઝનેસ, જે સમય જતા તમને કરી દેશે માલામાલ, કમાણી લાખો રૂપિયામાં

Last Updated: 02:35 PM, 2 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડૂતો કરી શકે છે સારી એવી કમાણી, બસ આ બિઝનેસ કરવાની છે શરૂઆત. જાણો એવો તો કયો બિઝનેસ છે, જેનાથી ખેડૂતો વધારાની આવક કમાઈ શકે છે.

ADVERTISEMENT

દેશમાં એવા ઘણા ખેડૂતો છે, જેઓ પશુપાલન દ્વારા અઢળક કમાણી કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે, તેને શરૂ કરવામાં વધારે ખર્ચ નથી થતો. આવી સ્થિતિમાં ખેડૂતો બકરીનું પાલન શરૂ કરી શકે છે. બકરી પાલનનો આ વ્યવસાય ખેડૂતોને મોટો નફો પ્રાપ્ત કરી શકાવે છે. આ બિઝનેસ ઓછી મૂડીથી શરૂ થઈ શકે છે.

તમને બજારમાં 12 હજાર રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીના બકરા સરળતાથી મળી શકે છે. જો તમે બારબારી બકરી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તેની ઊંચાઈ અઢી ફૂટ સુધીની છે. આ બકરીની કિંમત લગભગ 12 હજાર રૂપિયાથી શરૂ થાય છે. જમનાપરી બકરી તમને 15 થી 20 હજાર રૂપિયામાં બજારમાં મળશે. જમનાપરી બકરીનો રંગ સફેદ હોય છે. જ્યારે જાખરાણા બકરી લગભગ 15 થી 20 હજાર રૂપિયાની કિંમતે મળશે. જાખરાણા બકરીની જાતિ કાળી હોય છે.

વધુ વાંચો: તાત્કાલિક લોન લેવી છે, તો અહીંથી સાવ ઓછાં વ્યાજદરે મળશે વધારે રૂપિયા! જાણો કેવી રીતે

સોજાત બકરાની કિંમત 10 થી 15 હજાર રૂપિયા છે. તેનું વજન 60 કિલો જેટલું હોય છે. જ્યારે તોતાપુરી બકરી 12 થી 13 હજાર રૂપિયામાં વેચાય છે. આ બકરી પાતળી અને લાંબી છે. જો તમે સારી એવી ચાર બકરીઓનું પાલન કરશો તો તમે થોડા જ સમયમાં તમારા ખેતરનો એક વિસ્તાર બનાવી શકો છો.

બકરા પાળીને તમને ઘણો નફો મળશે. જો તમારો વ્યવસાય સફળ સાબિત થાય છે, તો તમે તેનો વિસ્તાર વધુ કરી શકો છો. આ બિઝનેસથી તમે અંદાજિત લાખો રૂપિયા તો કમાઈ શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Business Idea Farming Business farming business ides
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ