ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / ચંદ્રમા અને રોહિણી નક્ષત્રનો શુભ સંયોગ, આ 6 રાશિઓને મળી શકે છે લાભ!

photo-story

9 ફોટો ગેલેરી

Karwa Chauth 2026 / ચંદ્રમા અને રોહિણી નક્ષત્રનો શુભ સંયોગ, આ 6 રાશિઓને મળી શકે છે લાભ!

Last Updated: 10:43 AM, 29 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કરવાચોથ 2026 પર ચંદ્રમા અને રોહિણી નક્ષત્રનો ખાસ સંયોગ જ્યોતિષની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ચાલો જાણીએ કે કઈ 6 રાશિઓ માટે કરિયર, પૈસા અને સંબંધોની બાબતમાં શુભ સંકેતો મળી શકે છે?

1/9

photoStories-logo

1. બુધાદિત્ય અને લક્ષ્મીનારાયણ રાજયોગ

કરવા ચૌથ આજે 29 ઓક્ટોબર 2026ના ગુરુવારે મનાવવામાં આવી રહ્યો છે. આ વખતે ચંદ્રમા પોતાની ઉચ્ચ રાશિ વૃષભમાં છે અને રોહિણી નક્ષત્રનો વિશેષ સંયોગ પણ બન્યો છે. જ્યોતિષીય દૃષ્ટિએ આ સંયોગને ખુબ શુભ માનવામાં આવે છે. આ સાથે જ તુલા રાશિમાં સૂર્ય, બુધ અને શુક્રની યુતિને કારણે બુધાદિત્ય અને લક્ષ્મીનારાયણ રાજયોગ પણ બની રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. 6 રાશિઓ માટે શુભ

ચંદ્રમાને મન, લાગણીઓ અને સુખ-સગવડોનો કારક માનવામાં આવે છે. રોહિણી નક્ષત્ર ચંદ્રમાની પ્રિય પત્ની ગણાય છે અને વૃદ્ધિ, આકર્ષણ તથા સમૃદ્ધિ સાથે જોડાયેલું છે. આ કારણે આજનો દિવસ અમુક રાશિઓ માટે ખાસ લાભદાયી રહી શકે છે. જેમાં નીચે જણાવેલી 6 રાશિઓ માટે શુભ રહી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/9

photoStories-logo

3. વૃષભ

ચંદ્રમા આ જ રાશિમાં ઉચ્ચના છે, તેથી આ રાશિના જાતકો માટે દિવસ ખાસ છે. માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ વધી શકે છે. જેમાં નોકરી અને વ્યવસાયમાં નવા અવસરો મળવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. મિથુન

તમને નવી સંભાવનાઓના સંકેત મળી શકે છે. વાતચીતની કળા અને સમજદારીથી લાભ થઈ શકે છે. જેમાં નોકરી શોધનારાઓને નવી તકની જાણકારી મળી શકે છે. નાણાકીય નિર્ણયોમાં ઉતાવળ ન કરવી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/9

photoStories-logo

5. કર્ક

ચંદ્રમા આ રાશિના સ્વામી છે. તમને પરિવાર સાથે સમય પસાર કરવાના અને સંબંધોમાં મધુરતા વધારવાના અવસર મળી શકે છે. જેમાં લાંબા સમયથી ચાલી રહેલી અડચણ દૂર થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. સિંહ

કામકાજ અને વ્યક્તિગત જીવનમાં સકારાત્મક પહેલ કરવાનો મોકો મળી શકે છે. જેમાં નોકરીમાં પોતાની યોગ્યતા બતાવવાની તક અને વરિષ્ઠો સાથેની વાતચીત ફાયદાકારક રહી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/9

photoStories-logo

7. તુલા

સૂર્ય, બુધ અને શુક્રની સ્થિતિને કારણે આ રાશિ માટે દિવસ મહત્ત્વનો છે. કરિયરમાં નવી જવાબદારીઓ મળી શકે છે. જેમાં આર્થિક બાબતોમાં યોજનાબદ્ધ રીતે આગળ વધવાથી લાભ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. મીન

તમારા માટે નવા વિચારો અને યોજનાઓ પર કામ કરવા માટે સારો દિવસ રહેશે. કલીગની મદદ મળી શકે છે અને અટકેલા કામો આગળ વધી શકે છે. જેમાં પરિવાર અને જીવનસાથી સાથે સમય પસાર કરવાથી મન પ્રસન્ન રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/9

photoStories-logo

9. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Lucky Zodiac Rohini Nakshatra Karwa Chauth
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ