ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / બોલવામાં તકલીફ સહિત આ શરૂઆતનાં લક્ષણોને ન કરો નજરઅંદાજ, યુવાન વયે પણ આવી શકે છે સ્ટ્રોક!
8 ફોટો ગેલેરી
Last Updated: 11:01 AM, 29 October 2026
1/8
વર્લ્ડ સ્ટ્રોક ડે 29 ઓક્ટોબરે મનાવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ લોકોને બ્રેઇન સ્ટ્રોક અંગે જાગૃત કરવાનો છે. અગાઉ સ્ટ્રોકને મુખ્યત્વે વૃદ્ધોની બીમારી માનવામાં આવતી હતી પરંતુ હવે યુવાનોમાં પણ આના કેસ વધી રહ્યા છે. જેમાં ખરાબ લાઈફસ્ટાઇલ, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને મેદસ્વીપણાને કારણે જોખમ વધી રહ્યું છે.
2/8
ADVERTISEMENT
3/8
4/8
ઘણી વખત આ લક્ષણો થોડી મિનિટોમાં ઠીક થઈ જતા દેખાય છે. લોકો તેને સામાન્ય સમજીને અવગણે છે પરંતુ આ ટ્રાન્ઝિયન્ટ ઇસ્કેમિક અટેકના સંકેત હોઈ શકે છે, જે મોટા સ્ટ્રોક પહેલાંની ચેતવણી છે. જો લક્ષણો ગાયબ થઈ જાય તો પણ તાત્કાલિક ડૉક્ટરને બતાવવું જરૂરી છે. કેમ કે સ્ટ્રોકમાં દરેક મિનિટ કીમતી છે.
ADVERTISEMENT
5/8
6/8
ADVERTISEMENT
7/8
8/8
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ