ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / પીજીનું ભાડું ચૂકવવા માટે પૈસા નહોતા, ઓડિશન દરમિયાન તે રડી પડી, પરંતુ 'તારક મહેતા' શોએ તેને પ્રસિદ્ધિ અપાવી અને તેને સ્ટાર બનાવી
7 ફોટો ગેલેરી
Last Updated: 07:59 PM, 28 October 2026
1/7
2/7
જોકે, તેણીએ તેની કારકિર્દીની શરૂઆતમાં ઘણા પડકારોનો સામનો કર્યો હતો. એક પોડકાસ્ટમાં મુનમુન દત્તાએ તેના સંઘર્ષો વિશે વાત કરી હતી. તેણીએ કહ્યુ હતું કે તેણી શરૂઆતમાં ઇડસ્ટ્રીમાં ટકી રહેવા માટે નાના-નાના કામો પણ કર્યા છે. મુનમુને શેર કર્યું કે જ્યારે તે શરૂઆતમાં સંઘર્ષ કરી રહી હતી, ત્યારે એક કોરિયોગ્રાફરના સહાયકે તેણીને ઠપકો આપ્યો હતો, જેના કારણે તેણી રડી પડી હતી. અભિનેત્રીએ કહ્યું, "2004 માં, મેં 'હમ સબ બારાતી' નામનો શો કર્યો. તે મારો પહેલો અભિનય અનુભવ હતો."
ADVERTISEMENT
3/7
"તે સમયે મને બેસિક બાબતો ખબર નહોતી, જેમ કે કોરિયોગ્રાફરે 'કટ' ન કહે ત્યાં સુધી પરફોર્મેસ દરમિયાન ડાંસ કરવાનું બંધ ન કરવું." શૂટિંગના પહેલા જ દિવસે કોરિયોગ્રાફરનો આસિસ્ટન્ટ એટલો બધો બૂમ પાડી રહ્યો હતો કે હું રડવા લાગી હતી. પરંતુ આજે, જ્યારે હું મારી સફર પર પાછળ ફરીને જોઉં છું, ત્યારે મને લાગે છે કે હું ખૂબ આગળ નીકળી ગઈ છું."
4/7
ADVERTISEMENT
5/7
6/7
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ