ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 29થી 31 ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં પડશે?

photo-story

5 ફોટો ગેલેરી

હવામાન / 29થી 31 ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં પડશે?

Last Updated: 08:16 AM, 29 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હવામાન વિભાગે 3 દિવસ હળવા વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં આગામી 24 કલાક દરમિયાન હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે.

1/5

photoStories-logo

1. 24 કલાકમાં કેવું રહેશે હવામાન?

રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 29, 30 અને 31 ઓક્ટોબરે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આગામી 24 કલાક દરમિયાન હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 6 કલાકમાં સિસ્ટમ પડશે નબળી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સક્રિય હવામાન સિસ્ટમ લેન્ડફોલની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આગામી છ કલાકમાં નબળી પડવાની શક્યતા છે. આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાંથી નબળી પડી શકે છે અને ગુજરાત પર તેનો સીધો પ્રભાવ જોવા મળશે નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

રાજ્યમાં આગામી દિવસોમાં ન્યૂનતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 29 ઓક્ટોબર ક્યાં પડી શકે વરસાદ?

નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. 30 ઓક્ટોબરે ક્યાં વરસાદની સંભાવના?

અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છુટા છવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat rain Gujarat rain news Gujarat Weather
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ