ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / તાત્કાલિક લોન લેવી છે, તો અહીંથી સાવ ઓછાં વ્યાજદરે મળશે વધારે રૂપિયા! જાણો કેવી રીતે

photo-story

7 ફોટો ગેલેરી

તમારા કામનું / તાત્કાલિક લોન લેવી છે, તો અહીંથી સાવ ઓછાં વ્યાજદરે મળશે વધારે રૂપિયા! જાણો કેવી રીતે

Last Updated: 10:39 AM, 2 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હવે તાત્કાલિક લોનની જરૂર હોય તો પસંદ કરો આ વિકલ્પ. વ્યાજ પણ ઓછું અને લોનને કંટ્રોલ પણ તમે કરશો.

1/7

photoStories-logo

1. તાત્કાલિક નાણાં

વ્યક્તિને જો હવે તાત્કાલિક નાણાંની જરૂર હોય તો મ્યુચ્યુઅલ ફંડ સામે લોન એ સારો વિકલ્પ છે. લોન ઝડપથી ઉપલબ્ધ પણ થશે અને વ્યાજ દર પણ રહેશે ઓછો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. પોર્ટફોલિયો

મ્યુચ્યુઅલ ફંડનો ઉપયોગ આપણે ઇમર્જન્સીમાં લોન લેવા માટે પણ કરી શકીએ છીએ. આ લોન તમને NBFC અને બેંકો દ્વારા પૂરી પાડવામાં આવે છે. જો કે, લોનની રકમ તમારા મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોની માર્કેટ વેલ્યુ પર નિર્ભર કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. ઝડપી પ્રોસેસ

આ લોન એકદમ ઝડપી પ્રોસેસથી થઈ જશે, આનું મુખ્ય કારણ છે 'ડોક્યુમેન્ટેશન પ્રોસેસ'. જણાવી દઈએ કે, અહીંયા લોનનું એક્સેપટન્સ અને ડિસ્ટ્રીબ્યુશન ઝડપથી થવા લાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. પ્રકાર પર નિર્ભર

લોનની રકમ મ્યુચ્યુઅલ ફંડના પ્રકાર પર નિર્ભર કરે છે. ખાસ વાત કે, ઇક્વિટી ફંડ પર લોનની મર્યાદા ઓછી હોય છે અને ડેટ ફંડ્સ પર વધુ હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. ડિવિડન્ડ કે વ્યાજ

આ લોનનો મુખ્ય લાભ એ છે કે, તમે જે ફંડ્સ ગીરવી રાખેલ છે તે તમારી પાસે તો રહેશે જ. તેમજ તેના પર જે ડિવિડન્ડ કે વ્યાજ મળે છે એ પણ તમને મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. વ્યાજદર

આ લોન આપનાર માટે પણ તેટલી જ સુરક્ષિત છે જેટલી લેનાર માટે. આનો વ્યાજદર બીજી કોઈ પર્સનલ લોન કરતા ખૂબ જ ઓછો હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. એસેટ

જો તમે લોન ચૂકવવામાં નિષ્ફળ રહ્યા તો જ બેંક કે NBFC તમારા ગીરવી રાખેલા એસેટને વેચી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Mutual Fund Personal Loans Finance
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ