બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / બિઝનેસ / how to earn money from youtube on 500 and 1000 followers

બિઝનેસ આઇડિયા / You Tubeથી કરવી છે બમ્પર કમાણી? તો અપનાવો આ ફોર્મ્યુલા, મળશે 1 હજાર વ્યુઝ પર આટલાં રૂપિયા

Manisha Jogi

Last Updated: 11:43 AM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં યૂટ્યૂબ કમાણી કરવાનું સૌથી મોટું સાધન બની ગયું છે. આજના સમયમાં અનેક લોકો યૂટ્યૂબ પર કામ કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે અને સેલિબ્રિટી જેવું જીવન જીવી રહ્યા છે.

આજના સમયમાં યૂટ્યૂબ કમાણી કરવાનું સૌથી મોટું સાધન બની ગયું છે. યૂટ્યૂબ પર વિડીયો બનાવીને તમે લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. યૂટ્યૂબની મદદથી ફેમસ બનનાર અને કમાણી કરનાર લોકોનું લિસ્ટ ખૂબ જ લાંબુ છે. આજના સમયમાં અનેક લોકો યૂટ્યૂબ પર કામ કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે અને સેલિબ્રિટી જેવું જીવન જીવી રહ્યા છે. 

અનેક લોકોએ યૂટ્યૂબ પર ઝીરોથી શરૂઆત કરી છે અને આજે લોકો માટે આદર્શ બની ગયા છે. અહીંયા આજે અમે તમને જણાવીશું કે, યૂટ્યૂબથી તમે કેવી રીતે લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. યૂટ્યૂબ ક્રિએટર્સને તેમના પર કન્ટેન્ટ પર આવતી એડની રેવન્યૂ શેર કરે છે. તમામ ક્રિએટર્સની કમાણી અલગ અલગ એટલે કે, ઓછી કે વધારે હોઈ શકે છે. 

યૂટ્યૂબની શરત
યૂટ્યૂબથી કમાણી કરવા માટે કંપનીએ કેટલીક શરતો પૂરી કરવાની રહેશે. જે માટે યૂઝર્સ Yputube Partner Programmeનો હિસ્સો હોય તે ખાસ જરૂરી છે. 

યૂટ્યૂબના પાર્ટનર પ્રોગ્રામ કેવી રીતે બનવું?
યૂટ્યૂબ પાર્ટનર પ્રોગ્રામને ક્વોલિફાય કરવા માટે ચેનલ પર 500 સબસ્ક્રાઈબર્સ અને 3000 કલાકનો વોચિંગ ટાઈમ હોવો જોઈએ. 

શરત

  • યૂટ્યૂબ એકાઉન્ટ મોનેટાઈઝ કરવામાટે 500 સબસ્ક્રાઈબર્સ હોવા જોઈએ. જો તમે વિડીયો એડવર્ટાઈઝમેન્ટથી કમાણી કરવા માંગો છો, તો તે માટે દરરોજ એક હજાર સબસ્ક્રાઈબર હોવા જરૂરી છે. શરૂઆતમાં તમામ લોકોની શરત અલગ અલગ હોઈ શકે છે. 
  • યૂટ્યૂબ પર અલગ અલગ રીતે કમાણી કરી શકાય છે. તમે યૂટ્યૂબ શોર્ટ્સથી પણ કમાણી કરી શકો છો. ઉપરાંત મેમ્બરશીપ અને એડથી પણ કમાણી કરી શકો છો. 

વધુ વાંચો: સમૂહ લગ્નમાં 'ખેલા': વરરાજાની ગેરહાજરીમાં દુલ્હને જીજા સાથે સાત ફેરા ફરી લીધા, પોલ ખુલતા કર્યું એવું કે...

કેટલી કમાણી કરી શકાય?
વર્ષ 2022ના ડેટા અનુસાર અમેરિકામાં કેટલાક યૂટ્યૂબર્સની સરેરાશ કમાણી 4,600 ડોલર (માસિક 3,77,234 રૂપિયા) કમાણી થઈ શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ