સુવિધા / હવે ઘરે બેઠા સરળતાથી બનાવો રેશનકાર્ડ, જાણો ઓનલાઇન પ્રોસેસની સંપૂર્ણ રીત

how to apply for ration card know step by step online process here

એવા ભારતીય નાગરિક જે 18 વર્ષની ઉંમર પૂરી કરી ચૂક્યા છે, તેઓ રેશન કાર્ડ માટે અરજી કરી શકે છે. 18થી નાની ઉંમરના બાળકોનુ નામ માતા-પિતાના રેશન કાર્ડમાં હોય છે. જેને બનાવવા માટે આઈડી પ્રુફ તરીકે આધાર કાર્ડ, વોટર આઈડી અથવા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કોઈ પણ ઓળખ પત્રની જરૂર પડે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ