Ek Vaat Kau / આ કામ નહીં કરો તો પૅન્શન મળતું બંધ થઈ જશે

એમ્પ્લોઇ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ તેના પેન્શનધારકોને એલર્ટ કરી દીધા છે. 30 નવેમ્બર સુધીમાં એક દસ્તાવેજ જમા ન કરનાર કર્મચારીઓનું પેન્શન બંધ થઈ શકે છે. તો જાણો આજના Ek Vaat Kau આ ડૉક્યુમેન્ટ કયું છે, કેવી રીતે કરાવશો જમા અને કઈ છે અંતિમ તારીખ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ