બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / How Much Does Virat Kohli's One Time Haircut Cost Hair stylist Aleem Hakim gave the information

સ્પોર્ટ્સ / પોતાની ન્યૂ હેર સ્ટાઇલ પર કોહલી કરે છે આટલાં લાખનો ખર્ચ, કિંમત જાણી ચોંકી જશો

Pravin Joshi

Last Updated: 06:26 PM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોઈપણ સેલિબ્રિટીની હેર કટ ડિઝાઈન અને કપડાની ડિઝાઈન તેમના ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. આજે અમે તમને જણાવીશું કે ક્રિકેટર વિરાટ કોહલી પોતાની હેરસ્ટાઈલ પર કેટલો ખર્ચ કરે છે અને કોણ બનાવે છે?

વિરાટ કોહલીની દુનિયાભરમાં ફેન ફોલોઈંગ છે. પોતાની રમત સિવાય ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ હંમેશા તેમની સ્ટાઈલને કારણે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે વિરાટ કોહલી પોતાના વાળ કપાવવા માટે કેટલા પૈસા ખર્ચે છે? 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aalim Hakim (@aalimhakim)

વિરાટ કોહલી હેર કટિંગ

તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી હંમેશા પોતાના હેર કટિંગને લઈને ચર્ચામાં રહે છે. મળતી માહિતી મુજબ વિરાટ કોહલીએ રાશિદ સલામાનીને તેની નવી હેરસ્ટાઈલ માટે 1 લાખ રૂપિયા આપ્યા હતા. આલીમ હકીમે એ પણ જણાવ્યું કે વિરાટ કોહલી પોતાના વાળ કપાવવા માટે ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા ચૂકવે છે. જોકે, વિરાટ કોહલી પોતાના વાળ કરાવવા માટે કેટલો ખર્ચ કરે છે તેની કોઈ સત્તાવાર માહિતી નથી. પરંતુ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે વિરાટ કોહલી એક સમયે પોતાના વાળ પાછળ ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા ખર્ચે છે.

 

ક્રિકેટ સિવાય વિરાટ કોહલી તેની ફેશન અને સ્ટાઇલ માટે પણ જાણીતો છે. તે ઘણીવાર નવી સ્ટાઇલ અને નવી હેરસ્ટાઇલમાં જોવા મળે છે. આ જ કારણ છે કે તેના ફેન્સ અવારનવાર તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે. સોશિયલ મીડિયા પર ખાસ કરીને વિરાટ કોહલીની હેરસ્ટાઈલનો ઉલ્લેખ છે. આટલું જ નહીં, તેના ફેન્સ ઘણીવાર તેની હેર સ્ટાઈલની નકલ કરે છે. આ સિવાય વિરાટ તેના ડ્રેસ માટે પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરે છે. કારણ કે તે ઘણીવાર સ્ટાઇલિશ કપડાં અને શૂઝ પહેરે છે, જે તેના ચાહકોને ગમે છે. ઉલ્લેખનીય છે કે હાલમાં વિરાટ કોહલી IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી રહ્યો છે. ઓરેન્જ કેપની રેસમાં વિરાટ કોહલી સૌથી આગળ છે. અત્યાર સુધી વિરાટ કોહલીએ 5 મેચમાં 71.33ની એવરેજથી 214 રન બનાવ્યા છે.

વધુ વાંચો : રણબીર, સલમાન, કોહલી, ધોની..સ્ટાર્સ આટલા રૂપિયામાં કપાવે છે વાળ, હેયર સ્ટાઈલિસ્ટ આલીમ હકીમનો ખુલાસો

આલીમ હકીમ

તમને જણાવી દઈએ કે આલીમ હકીમ ફેમસ હેર ડિઝાઈનર છે. તે ઘણી હસ્તીઓ અને ક્રિકેટરોના વાળ કાપે છે. મીડિયા સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે 'વોર'માં રિતિક રોશનનો લૂક, 'એનિમલ'માં રણબીર કપૂરનો લૂક, 'કબીર સિંહ'માં શાહિદ કપૂરનો લુક, 'સામ બહાદુર'માં વિકી કૌશલનો લૂક તેણે આપ્યો હતો. 'જેલર'માં રજનીકાંતનો લૂક, 'બાહુબલી'માં પ્રભાસનો લૂક. તેણે કહ્યું કે લગભગ 98% ભારતીય ફિલ્મો મારા દ્વારા બનાવવામાં આવે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ