બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / how many times should chew every bite of food to stay healthy

જરૂરી વાત / નાસ્તો હોય કે જમવાનું..કેટલી વખત એક કોળિયાને ચાવવો જોઈએ? નહીંતર પડશો બીમાર

Arohi

Last Updated: 08:52 PM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chew Every Bite Of Food: ભોજન દ્વારા જ બધા પોષકતત્વો આપણા શરીરમાં પહોંચે છે અને હેલ્ધી રહેવામાં મદદ કરે છે. પરંતુ તેના માટે ખૂબ જ જરૂરી છે કે ભોજનને યોગ્ય રીતે ખાવામાં આવે નહીં તો બધા ન્યૂટ્રિશન્સ નથી મળી શકતા અને તમે બીમાર થઈ શકો છો.

  • શરીરને ન્યૂટ્રિશન્સ યોગ્ય રીતે મળવું જરૂરી 
  • કોળિયો કેટલી વખત ચાવવો જરૂરી?
  • જાણો શું છે યોગ્ય રીત 

શરીરને પોષક તત્વો સંપૂર્ણ રીતે મળે તેના માટે જરૂરી છે કે ભોજનને યોગ્ય રીતે ખાવામાં આવે. કારણ કે ભોજન પેટમાં ગયા બાદ પાચન પ્રક્રિયાના ત્રણ સ્ટેજમાંથી પસાર થાય છે. આ પ્રક્રિયામાં જરૂરી પોષક તત્વોને વિભાજીત કરીને શરીર દ્વારા શોષી લેવામાં આવે છે. હકીકતે ન્યૂટ્રિશન બ્લડ દ્વારા આખા શરીરના અન્ય ભાગો સુધી પહોંચે છે જેનાથી આપણા શરીરના કોષોની માવજત અને વિકાસમાં મદદ મળે છે. 

સાથે જ તેનાથી કામ કરવા માટે શરીરને ઉર્જા પ્રાપ્ત થાય છે. ત્યાં જ પાચન પ્રક્રિયા વખતે આ ભોજન અલગ કરી દેવામાં આવે છે જે પચવા લાગયક ન હોય અને તે મળના રૂપમાં બહાર નિકળી જાય છે. માટે ભોજનને યોગ્ય રીતે ચાવવું જરૂરી છે. 

કેટલી વખત ચાવવો જોઈએ ભોજનનો એક કોળિયો 
જે રીતે જરૂરી છે કે બ્રેકફાસ્ટ, લંચ, ડિનર એક યોગ્ય સમય પર ખાવામાં આવે. તેવી જ રીતે જરૂરી છે કે ભોજનના દરેક બાઈટને સારી રીતે ચાવવામાં આવે. જ્યારે આપણે ભોજન કરીએ છીએ તો આરામ આરામથી એક કોળિયાને મોંઢામાં 15 વખત ચાવવું જરૂરી હોય છે. માટે પ્રયત્ન કરો કે ભોજન કરતી વખતે સંપૂર્ણ ફોકસ ભોજન પર જ રાખો. 

વધુ વાંચો: ઠંડીની સિઝન ખતમ થાય એ પહેલા આ શાકભાજી ખાવાનું શરૂ કરી દો, રહેશો આખુંય વર્ષ ફિટ

ભોજન ચાવીને ખાવાથી શું થાય છે મુશ્કેલીઓ? 
જ્યારે આપણે ભોજન યોગ્ય રીતે ચાવીને નથી ખાતા તો શરીરને ન્યૂટ્રિશન યોગ્ય રીતે નથી મળતા અને આ કારણે ઘણા પ્રકારની બીમારીઓનો ડર રહે છે. ત્યાં જ આખુ ભોજન ઓગળી જવાના કારણે પાચન ક્રિયામાં મુશ્કેલીઓ આવી શકે છે અને તમને એસિડિટી, ગેસથી પેટમાં દુખાવો, કબજીયાત જેવી સમસ્યાઓ આવી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ