બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / બિઝનેસ / hong kong woos global tourists with five lakh free air tickets to aid pandemic recovery

તમારા કામનુ / શું વાત છે! ફ્રીમાં હૉંગકૉંગ ફરવાની મજા, સરકાર આપી રહી છે 5 લાખ ટિકિટ, જાણો કઈ રીતે

Premal

Last Updated: 12:04 PM, 8 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોંગકોંગમાં કોરોના દરમ્યાન લાગુ કડક નિયમોને હવે હટાવી દેવામાં આવ્યાં છે. તેથી હવે ત્યાં ફરીથી પર્યટકોની સંખ્યા વધારવાની તૈયારી કરાઈ રહી છે. હોંગકોંગ એરપોર્ટ ઑથોરિટીના પ્રવક્તા મુજબ, એવિએશન સેક્ટરને સપોર્ટ કરવા માટે ઑથોરિટીએ રાહત પેકેજના રૂપમાં એરલાઈનમાંથી ટીકિટ ખરીદી છે.

  • હોંગકોંગમાં કોરોના દરમ્યાન લાગુ કડક નિયમોને હટાવી દેવામાં આવ્યાં
  • ફરીથી પર્યટકોની સંખ્યા વધારવાની તૈયારી કરાઈ રહી છે
  • ઑથોરિટીએ રાહત પેકેજના રૂપે એરલાઈનમાંથી ટીકિટ ખરીદી

પર્યટકોને લલચાવવા અનેક પ્રકારની ઑફર રજૂ કરાઈ

કોરોના મહામારીમાં ટુરિઝમનો વેપાર સૌથી વધુ પ્રભાવિત થયો હતો. કોરોનાકાળમાં વિશ્વભરમાં યાત્રાને લઇને તમામ પ્રકારના પ્રતિબંધ લાગુ હતા. પરંતુ હવે દુનિયા ધીરે-ધીરે કોવિડથી ઉભરી રહી છે. પર્યટકો ફરવા માટે બહાર નિકળવા લાગ્યા છે. જનજીવન પાટા પરથી પાછુ આવ્યું છે, પરંતુ ટુરિઝમનો વેપાર હજી પણ પ્રી-કોવિડ લેવલ પર પહોંચ્યો નથી. પ્રવાસન વિભાગ થોડા સમયમાં પાટા પર આવે અને પર્યટકોની સંખ્યા તરત પ્રી-કોવિડ લેવલ પર પહોંચે. પર્યટકોને લલચાવવા માટે અનેક પ્રકારની ઑફર પણ રજૂ કરાઈ રહી છે. આવી એક ધમાકેદાર ઑફર હોંગકોંગે રજૂ કરી છે. પોતાના દેશમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે એેરપોર્ટ ઓથોરિટી હોંગકોંગ પાંચ લાખ હવાઈ ટીકિટ ફ્રીમાં આપવા જઇ રહી છે. 

હોંગકોંગ પર્યટકોને આકર્ષિત કરવાનો કરી રહ્યું છે પ્રયાસ 

કોવિડ પહેલા આખી દુનિયામાંથી મોટી સંખ્યામાં પર્યટકો ફરવા જતા હતા. પરંતુ મહામારીના કારણે પર્યટકોની સંખ્યામાં ઘટાડો આવ્યો. હવે એક વખત ફરીથી હોંગકોંગ પર્યટકોને આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેના માટે હોંગકોંગ એરપોર્ટ ઑથોરિટી વિશ્વભરના પર્યટકો માટે પાંચ લાખ હવાઈ ટીકિટ મફતમાં આપી રહી છે. આ ટિકિટની કિંમત આશરે 254.8 મિલિયન ડૉલર જણાવવામાં આવી રહી છે. 

ઘરેલુ એરલાઈન્સની મદદ

હોંગકોંગમાં કોરોના દરમ્યાન લાગુ કડક નિયમ હટાવી દેવામાં આવ્યાં છે. તેથી હવે ત્યાં પર્યટકોની સંખ્યા વધારવા માટે દરેક શક્ય પ્રયાસ ઉપાડવામાં આવી રહ્યાં છે. સંપૂર્ણ તૈયારી કરાઈ રહી છે. હોંગકોંગ એરપોર્ટ ઓથોરિટીના પ્રવક્તા મુજબ એવિએશન સેક્ટરને સપોર્ટ કરવા માટે ઑથોરિટીએ રાહત પેકેજના રૂપમાં ઘરેલુ એરલાઈન્સમાંથી લગભગ પાંચ લાખ હવાઈ ટીકિટ એડવાન્સમાં ખરીદ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ