ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Fashion & Beauty / homemade beard wax tips

ઘરેલૂ ઉપાય / દાઢી-મૂંછ ને સારું લુક આપવા માટે ઘરે જ બનાવો બિયર્ડ વેક્સ

Published By: vtvAdmin

Last Updated: 01:40 PM, 26 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ દાઢી વધારવી ટ્રેન્ડ થઇ ગયો છે. પરંતુ એના માટે તમારે ધ્યાન રાખવાની પણ જરૂર છે. ઘણી કંપનીઓ દાઢીને આકર્ષક બનાવવા માટેની પ્રોડક્ટ્સ લાવી રહી છે જેમ કે બિયર્ડ ઓયલ, બિયર્ડ વેક્સ, સીરમ. પરંતુ આ પ્રોડક્ટ્સ નેચરલ હોતી નથી.

ADVERTISEMENT

અમે તમને કેટલીક એવી ચીજો માટે જણાવવા જઇ રહ્યા છીએ જેનાથી તમે ઘરે જ બનાવેલ બિયર્ડ વેક્સ અને તારી દાઢીને આપો શાઇન અને સ્ટાઇલિશ લુક. 

સામગ્રી:
બ્રીઝ વેક્સ
આ વેક્સ બનાવવામાં લગાવવાની મુખ્ય સામગ્રી છે, જેનાથી વેક્સ જેવું ટેક્સચર આવે છે. 

Image result for Homemade beard wax

કર્રિએર ઑયલ્સ
એને લગાવવાથી તમારી દાઢીને યોગ્ય મજબૂતી મળે છે અને સરળતાથી દાઢીને યોગ્ય શેપ મળે છે. કર્રિએર ઑયલ્સ માટે તમે નારિયેળ તેલ અથવા શિયા બટરનો પણ ઉપયોગ કરી શકો છો. શિયા બટરથી વેક્સ ફેલાવવામાં મદદ મળે છે. એનો ઉપયોગ કરવા તમને મધ્યમ હોલ્ડ મળે છે. 

પેટ્રોલિયમ જેલી
એનો ઉપયોગ કરવાથી તમને સારી સાઇન અથવા ઓછો હોલ્ડ મળી શકે છે. પરંતુ ઉપયોગ કરતા પહેલા તમને એનાથી એલર્જી છે કે નહીં એ જાણી લો. 

પ્લાન્ય રેસિન્સ
એના ઉપયોગથી તમને મજબૂત હોલ્ડ મળી શકે છે. સિન્થેટિક રેસિન્સ પણ છે. પરંતુ તમે દાઢી માટે માત્ર પ્લાન્ટ રેસિન્સનો ઉપયોગ કરો. એને કર્રિયલ ઑયલ્સમાં જરૂરથી પીગાળો. 

એસેન્શિયલ ઑયલ્સ
આ માત્ર તમારી સુગંધ માટે છે. 
એમાંથી તમે પસંદ કરો કે તમને કઇ સુગંધ પસંદ છે. જેમ કે લવન્ડર, સીડર વુડ, ટી ટ્રી, રોજમેરી.

બનાવવાની રીત:
મેટલ બાઉલની જગ્યાએ ટૉપ બોઇલિંગ પૉઇન્ટ માટે ડબલ બાયલર લો. મીણબત્તી બનાવતી વખતે ઉપયોગમાં લેવાતા પીચરનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એમાં બીજવેક્સ લો અને એને પીગળવા દો. ધીમા તાપ પર મૂકો, જ્યારે પીગળવા લાગે તાપ બંધ કરી દો. બીજા ડબલ બૉયલરમાં તેલ અથવા બટર અથવા પેટ્રોલિયમ જેલી સરખા ભાગમાં લો અને એવી જ રીતે તાપ પર પીગળવા દો, બંને મિશ્રણ યોગ્ય રીતે પીગળી જાય તો મિક્સ કરો અને એને ધીરે ધીરે હલાવતા મિક્સ કરતા રહો. 1 અથવા 2 ટીપાં એસેન્શિયલ ઑયલ્સ મિક્સ કરો. પૂરી રીતે મિશ્રિત થવા પર એક નાના ડબ્બામાં જાડું થવા માટે રાખી મૂકો. તમે એને દાઢી સાથે મૂંછ માટે પણ ઉપયોગ કરી શકો છો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

beard beard wax beauty lifestyle દાઢી-મૂંછ બિયર્ડ Home Remedies

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ