બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / પેટમાં ગેસની સમસ્યાથી છો પરેશાન? તો આજથી જ અપનાવી લો દાદા-દાદીના આ ઘરેલૂ નૂસખા, જે આપશે રાહત

photo-story

4 ફોટો ગેલેરી

હેલ્થ / પેટમાં ગેસની સમસ્યાથી છો પરેશાન? તો આજથી જ અપનાવી લો દાદા-દાદીના આ ઘરેલૂ નૂસખા, જે આપશે રાહત

Last Updated: 09:49 AM, 7 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Home Remedies For Gas And Bloating: શું તમને પણ વારંવાર ગેસના કારણે પેટમાં દુખાવાની સમસ્યાનો સામનો કરવો પડે છે? જો હા તો અમુક નેચરલ ઉપાય તમારી આ સમસ્યાને દૂર કરી શકે છે.

1/4

photoStories-logo

1. ગટ હેલ્થ ખૂબ જ જરૂરી

એક્સપર્ટ્સ અનુસાર ખરાબ ગટ હેલ્થના કારણે ઓવરઓલ હેલ્થ પર ખરાબ અસર પડે છે. માટે ગટ હેલ્થ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. અમુક લોકો પેટમાં મોટાભાગે ગેસ, પેટમાં દુખાવો જેવી સમસ્યાનો સામનો કરે છે. જો તમને પણ આ સમસ્યા છે તો અમુક નેચરલ ઉપાયથી તમે તેને ઠીક કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. હીંગ

ગેસની સમસ્યાથી તરત રાહત મેળવવા માટે હીંગનો ઉપયોગ કરી શકો છો. હીંગનું સેવન કરીને ગેસના કારણે થતા પેટના દુખાવામાં રાહત મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. અજમો

અજમામાં મળી આવતા તત્વ તમારી ગટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ગેસની સમસ્યા દૂર કરવા માટે ઘરગથ્થુ ઉપાય ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં હાજર થાઈમોલ તત્વ તમારા ડાઈજેસ્ટિવ સિસ્ટમને ઈમ્પ્રૂવ કરવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. વરિયાળી

વરિયાળીમાં મળી આવતા તત્વ તમારી પાચન શક્તિને વધારવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. વરિયાળીમાં એન્ટીસ્પાસ્મોડિક અને એન્ટીઈન્ફ્લામેટરી ગુણ હોય છે જે ગેસના કારણે થતા પેટના દુખાવામાં રાહત આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Health News Home Remedies Gas And Bloating
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ