બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / High speed truck crashes into hut, 6 killed, 4 injured

કરૂણાંતિકા / તહેવાર માતમમાં ફેરવાયો: ઝૂપડપટ્ટીમાં ઘૂસી ગયો તેજ રફતાર ટ્રક, 6 લોકોના કરૂણ મોત, 4 ઈજાગ્રસ્ત

Ronak

Last Updated: 01:20 PM, 2 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશના ગાઝીપુરમાં એક ભયંકર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ટ્રક ડ્રાયવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમવતા ટ્રક ઝુપડીઓમાં ઘુસી ગયો જેના કારણે 6 લોકોના મોત થયા છે જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

  • ટ્રકે અડફેટે લેતે 6 લોકોના કરૂણ મોત 
  • અકસ્માતમાં 4 લોકો હોસ્પિટલમ સારવાર હેઠળ 
  • અકસ્માતને કારણે ગ્રામજનોમાં રોષનો માહોલ 

ઉત્તરપ્રદેશના ગાઝીપુર જિલ્લામાં એક ભયંકર અકસ્માત સર્જાયો જે અકસ્માતમાં 6 લોકોના કરૂણ મોચ થયા છે. ટ્રક ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો જેના કારણે ટ્રક ઝુપડીઓમાં ઘુસી ગયો હતો. જેમા 10 લોકો ટ્રકની ઝપેટમા આવી ગયા હતા. જેથી તેમને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખેસડવામાં આવ્યા જોકે ત્યા 6 લોકોના કરૂણ મોત થયા હતા

ગ્રામજનોએ મૃતદેહો રસ્તા પર મુકી દીધા 

ઘટનાની જાણ થતા પોલીસ હોસ્પિટલ પહોચી હતી. જેમણે મૃતદેહોને બહાર કાઢ્યા હતા. જોકે આ ઘટનાને લઈને ગ્રામજનોએ મૃતદેહોને રસ્તા પર મુકી દીધા હતા અને રસ્તો જામ કરી નાખ્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે ટ્રક કેવી રીતે બેકાબૂ બન્યો તેના વીશે હજુ કોઈ માહિતી સામે નથી આવી શકી. 

સવારના 7 વાગ્યે થયો અકસ્માત 

ગાઝીપુર જિલ્લામાં આવેલ મુહમ્મદાબાદના અહિરૌલી ગામંમાં આ બનાવ બન્યો છે. જેમા સવારના 7 વાગ્યે એક બેકાબુ ટ્ર ઝુપડીઓમાં ઘુસી ગયો હતો. હજું પણ અમુક લોકોની હાલ ગંભીર છે અને તેઔઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસને આ સમગ્ર મામલે જાણકારી મળ્યા બાદ તેમણએ મૃતકોના સંબંધીઓને પણ જાણ કરી હતી. 

અકસ્માતને લઈને લોકોમાં રોષ 

ઉલ્લખેનીય છે કે આ ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષનો માહોલ ફેલાયેલો છે. લોકોએ મૃતકોના મૃતદેહને રસ્તા પર મુકીને ટ્રાફીક જામ કર્યો હતો સાથેજ સમગ્ર મામલે ગ્રામજનોએ વળતરની પણ માગ કરી હતી. પોલીસ હવે આ સમગ્ર મામલે પરિસ્થિતી સામાન્ય થાય તેના પ્રયાસ કરી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ