બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / VIDEO : જવાન છોકરીના વસ્ત્રો પર અશ્લીલ શબ્દો-ચિત્રો કોતર્યાં, માતાએ ઉતાર્યો હોરર વીડિયો, અર્થનો અનર્થ!

અજીબ / VIDEO : જવાન છોકરીના વસ્ત્રો પર અશ્લીલ શબ્દો-ચિત્રો કોતર્યાં, માતાએ ઉતાર્યો હોરર વીડિયો, અર્થનો અનર્થ!

Hiralal Parmar

Last Updated: 12:06 PM, 21 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક મહિલાએ તેની જવાન છોકરીના વસ્ત્રો પર લખાયેલા વલ્ગર શબ્દોનો વીડિયો રેકોર્ડ કરીને શેર કરતાં લોકો આઘાત પામ્યાં હતા.

એક માતાએ તેની નાની પુત્રીના વસ્ત્રો પર સૂચક મેસેજમાં લખાયેલા અશ્લીલ શબ્દો અને ચિત્રો શોધી કાઢ્યાં હતા જે પછી તેમણે બીજા માતાપિતાને ચેતવણી આપી હતી. મહિલાએ પુત્રીના વસ્ત્રો પર કોતરાયેલા અશ્લીલ શબ્દોનો વીડિયો પણ ઉતાર્યો હતો. આ વસ્ત્રો પર ચિકન, જેલીબીન અને સસલાના ચિત્રોનું ભરતકામ કરેલું હતું જોકે તેનો અર્થ ડબલ મિનિંગ થાય તેવો હતો.

જવાન છોકરીના વસ્ત્રો પર શું શબ્દો કોતરાયા?

અમેરિકાના ન્યૂયોર્કમાં બનેલી આ ઘટનાએ વાલીઓમાં ચિંતાની લાગણી પેદા કરી દીધી છે. માતા સવાનાએ ટિકટોક પર શેર કરેલા એક વીડિયોમાં આ ભયાનક ઘટના વર્ણવી હતી. માતાએ જ્યારે તેમની જવાન પુત્રીના વસ્ત્રો ધ્યાનથી જોયા ત્યારે તેમની નજરમાં કેટલાક કોતરાયેલા શબ્દો-ચિત્રો આવ્યાં જે જોઈને તેઓ આઘાત પામ્યાં હતા. નાના અક્ષરોની કોતરણીમાં એવું લખ્યું હતું કે "શું તમે કવર હેઠળ ઇસ્ટર એગ અને "બે હોઠ"નો શિકાર કરવા માંગો છો?" (અશ્લીલ અર્થ). મારા ટ્યૂલિપ્સ તમારા ટ્યૂલિપ્સ પર રહેવા માંગે છે (પુરુષના પ્રાઈવેટ પાર્ટ સંબંધિત) મહિલા સવાનાએ કહ્યું કે મને સૌથી વધુ વિચિત્ર એક શબ્દ લાગ્યો હતો કે "તમે કોઈ છોકરી માટે માંગી શકે તેવા શ્રેષ્ઠ પતિ અને મિત્ર છો," જ્યારે બીજાએ કહ્યું, "ચાલો આપણે સસલા હોવાનો ડોળ કરીએ અને જે કુદરતી રીતે કરાય છે તેવું કરીએ.

વધુ વાંચો : પ્રેમિકાને બેસાડીને કારનો સરોવરમાં ધક્કો મારી દીધો, પ્રેમી તરીને બહાર આવીને ગયો, 'પ્રેમનો કાંટો' કાઢ્યો

વસ્ત્રો પર અશ્લીલ શબ્દોની ઘટના બાદ શું બન્યું?

આ ઘટનાથી આઘાત પામેલી માતાએ તરત કપડાં જ્યાંથી ખરીદ્યાં હતા તે સ્ટોર લેલે એન્ડ કંપનીને જાણ કરી જે પછી હોબાળો મચ્યો અને કંપનીએ બાકીનો બધો સ્ટોક કચરામાં ફેંકી દેવડાવ્યો હતો અને મહિલાની માફી માગી હતી. એક સત્તાવાર નિવેદનમાં, લેલે એન્ડ કંપનીએ સ્વીકાર્યું કે વાંધાજનક ભાષા સમીક્ષા કર્યા વિના તેમના ગુણવત્તા નિયંત્રણની બહાર ગઈ હતી અને સ્પષ્ટતા કરી હતી કે આ કપડા બહારના વિક્રેતા પાસેથી લેવાયેલા હતા. જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. માતાપિતા માટે આ ઘટના ચેતવા જેવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

daughter dress hidden messages US news US
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ