બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Henceforth there will be no repeated certificate issue in private courses of Gujarat University

નિર્ણય / હવેથી ગુજરાત યુનિવર્સિટીના ખાનગી કોર્સમાં બારોબાર સર્ટિફિકેટ ઇશ્યૂ નહીં થાય, લેવાયો મહત્વનો નિર્ણય

Priyakant

Last Updated: 09:47 AM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat University News: ગુજરાત યુનિવર્સિટીમાં ખાનગી કોર્સમાં રજિસ્ટ્રારની મંજૂરી અને સહીથી સેન્ટ્રલાઈઝ્ડ સર્ટિફિકેટ ઈશ્યુ કરાશે

  • ખાનગી કોર્સમાં સેન્ટ્રલાઈઝ્ડ સર્ટિ.ઈશ્યુ કરાશે 
  • રજિસ્ટ્રારની મંજૂરી અને સહીથી સર્ટિ.ઈશ્યુ કરાશે 
  • ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરાયો નિર્ણય 

Gujarat University : ગુજરાત યુનિવર્સિટીના ખાનગી કોર્સના સર્ટિફિકેટને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આગામી દિવસોએ હવે ગુજરાત યુનિવર્સિટીમાં ખાનગી કોર્સમાં સેન્ટ્રલાઈઝ્ડ સર્ટિફિકેટ ઈશ્યુ કરાશે. આ સેન્ટ્રલાઈઝ્ડ સર્ટિફિકેટ રજિસ્ટ્રારની મંજૂરી અને સહીથી ઈશ્યુ કરાશે. નોંધનીય છે કે, કેટલાક કોર્સમાં નોલેજ પાર્ટનર એજન્સી દ્વારા બારોબાર સર્ટિફિકેટ ઈશ્યુ થતાં હોવાનું ધ્યાને આવતા આ નિર્ણય લેવાયો છે. 

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફરી એકવાર મોટો નિર્ણય લેવામા આવ્યો છે. વિગતો મુજબ ગુજરાત યુનિવર્સિટીમાં 47 જેટલા હાયર પેમેન્ટ અને સેલ્ફ ફાયનાન્સ કોર્સ ચાલે છે. જોકે કેટલાક  કોર્સમાં નોલેજ પાર્ટનર એજન્સી દ્વારા બારોબાર સર્ટી ઇશ્યું થયા હતા. જે વાત ગુજરાત યુનિવર્સિટીને ધ્યાને આવતા હવે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. 

રજિસ્ટ્રારની મંજૂરી અને સહીથી સર્ટિફિકેટ ઈશ્યુ કરાશે 
ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતા 47 જેટલા હાયર પેમેન્ટ અને સેલ્ફ ફાયનાન્સ કોર્સમાં હવેથી સેન્ટ્રલાઈઝ્ડ સર્ટિફિકેટ ઈશ્યુ કરાશે. એટલે કે હવે તમામ હાયર પેમેન્ટ કે સેલ્ફ ફાયનાન્સ કોર્સમાં રજિસ્ટ્રાર દ્વારા સર્ટિફિકેટ ઈશ્યુ કરાશે. જેમાં રજિસ્ટ્રારની મંજૂરી અને સહીથી સર્ટિફિકેટ ઈશ્યુ કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ