બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / helium gas balloon blast in baby hand video viral

ચોંકાવનારી ઘટના / ભૂલથી પણ બાળકો માટે ગેસના ફુગ્ગા ન ખરીદો, જીવ મૂકાઇ શકે છે જોખમમાં! વિશ્વાસ ન હોય તો જોઇ લો આ Video

Arohi

Last Updated: 10:00 AM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gas Balloon Blast In Baby Hand: હીલિયમ ગેસથી ભરેલો એક ફૂગ્ગે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે તેનો અંદાજો તમે આ વીડિયો જોઈને લગાવી શકો છો.

  • હીલિયમ ગેસથી ભરેલો ફૂગ્ગો ફાટ્યો 
  • બાળક માટે ન ખરીદો આવા ફૂગ્ગા 
  • જીવ મુકાઈ શકે છે મુશ્કેલીમાં 

બાળકોને રંગબે રંગી ફૂગ્ગા ખૂબ જ પસંદ હોય છે. પરંતુ જો તમે પણ પોતાના બાળકોને ગેસ વાળા ફૂગ્ગા ખરીદી આપો છો તો સાવધાન થઈ જાઓ. ઈન્ટરનેટ પર હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં હીલિયમ ગેસ વાળા ફૂગ્ગાથી એક બાળક રમી રહ્યું છે. પરંતુ અચાનક કંઈક એવું થાય છે કે જેને જોઈને તમારા રૂવાડા ઉભા થઈ જશે. 

ફૂગ્ગામાં કેમ ભરવામાં આવે છે હીલિયમ ગેસ? 
હકીકતે ફૂગ્ગાની અંદર હીલિયમ ગેસ ભરેલો છે. આ ગેસ એટલા માટે ભરવામાં આવે છે કારણ કે ફૂગ્ગો ઉપરની તરફ ઉડી શકે. હીલિયમ ગેસ હલ્કો હોય છે જેના કારણે તે ફૂગ્ગામાં ભરવામાં આવે છે જેથી તે નીચે નથી પડતો અને હવામાં તરવા લાગે છે. 

 

બાળક રમી રહ્યું છે ફૂગ્ગાથી 
ઈન્સાગ્રામ પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક મહિલા અને એક બાળક જોવા મળી રહ્યું છે. બન્ને એક રૂમમાં છે. બાળકના હાથમાં હીલિયમ ગેસથી ભરેલો એક ફૂગ્ગો છે. માતા ડ્રાયરથી પોતાની હેડશીટ જેવી કોઈ વસ્તુને સુકવી રહી છે. 

બાળક રમતા રમતા મહિલાની પાસે આવે છે અને પોતાનો ફૂગ્ગે તેના પર ફેંકે છે. જે સીધો ડ્રાયરને અથડાય છે તેની ગરમીથી ફૂગ્ગો ફાટે છે અને તેમાંથી વિકરાળ લાગે છે.

બાળકોને ન આપો હીલિયમ ગેસ વાળા ફૂગ્ગા 
વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે હીલિયમ ગેસ જ્વલનશીલ હોય છે. આ કારણે તેનો ઉપયોગ મોટાપાયે કરવામાં આવે છે. હીલિયમને સુરક્ષિત પણ માનવામાં આવે છે. 

પરંતુ ઘણી જગ્યાઓ પર હીલિયમમાં અન્ય ગેસોને પણ મિક્સ કરવામાં આવે છે. જેના કારણે આ જ્વલનશીલ બની જાય છે. આ કારણે તમને હીલિયમથી ભરેલા રમકડા જેમ કે બોલ કે ફૂગ્ગા બાળકોને ન આપવા જોઈએ. 

સંકળાયેલા મુદ્દાઓ

Gas Balloon baby blast viral video ગેસનો ફૂગ્ગો વાયરલ વીડિયો Viral Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ