બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / આરોગ્ય / health news light exercises can be beneficial for kidney dialysis

સ્વાસ્થ્ય / કિડનીની છે સમસ્યા? તો આવાં દર્દીઓએ આજથી જ શરૂ કરી દેવી જોઇએ આ એક્સર્સાઇઝ, કારણ ચોંકાવનારું રિસર્ચ

Arohi

Last Updated: 09:32 AM, 20 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kidney Dialysis: એક રિસર્ચ અનુસાર કિડની ડાયાલિસિસ વાળા દર્દી જો દરરોજ હલ્કી એક્સરસાઈઝ પણ કરે તો તે શારીરિક રીતે ખૂબ જ ફિટ થઈ શકે છે. તેમની ફિટનેસ એક્સરસાઈઝ ન કરતા લોકોની તુલનામાં સારી થઈ શકે છે.

  • કિડની ડાયાલિસિના દર્દી દરરોજ કરો એક્સરસાઈઝ 
  • શારીરિક રીતે રહેશો વધારે ફિટ 
  • વારંવાર નહીં જવું પડે હોસ્પિટલ

એક રિસર્ચ અનુસાર કિડની ડાયાલિસિસ વાળા દર્દી જો દરરોજ હલ્કી એક્સરસાઈઝ પણ કરે તો તે શારીરિક રીતે ખૂબ વધારે ફિટ થઈ જાય છે. તેમની ફિટનેસ એક્સરસાઈઝ ન કરતા લોકોની તુલનામાં ખૂબ સારી હોય છે અને તેમને વારંવાર હોસ્પિટલ નથી જવું પડતું. 

એક રિસર્ચમાં જાણવા મળ્યું કે ડાયાલિસિસના દર્દી જો દરરોજ હલ્કી-હલ્કી એક્સરસાઈઝ કરે તો તેમની ફિટનેસ સારી રહેશે. ગંભીર રૂપથી ખરાબ કિડની વાળા લોકોને દર અઠવાડિયે ઘણી વખત ડાયાલિસિસ કરાવવું પડે છે. ઘણા કિડનીના દર્દીઓને ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી બિમારીઓ પણ હોય છે. 

કિડનીના દર્દીઓને હલ્કી કસરત કરવી કેમ છે જરૂરી? 
TUMમાં પ્રિવેન્ટિવ એન્ડ રિહેબિલિટેટિવ સ્પોર્ટ્સ મેડિસિનના પ્રોફેસર માર્ટિન હાલેએ કહ્યું, આ બિમારીઓ દ્વારા લગાવવામાં આવેલી સીમાઓ અને ડાયાલિસિસ માટે જરૂરી સમયનો મતલબ મોટાભાગે એ હોય છે કે પ્રભાવિત લોકો ઓછો શારીરિક વ્યાયામ કરે છે અમે તેને બદલવા માંગીએ છીએ સ્ટડીમાં ટીમે જર્મનીના 21 ડાયલિસિસ કેન્દ્રોના લગભગ 1000 દર્દીઓને શામેલ કરવામાં આવ્યા. 

12 મહિનાના આ આખા રિસર્ચમાં એવા દર્દીઓને શામેલ કરવામાં આવ્યા જે ડાયાલિસિસની સાથે સાથે ઓછામાં ઓછુ અઠવાડિયામાં ત્રણ વખત એક્સરસાઈઝ કરે છે. જ્યારે એવા દર્દીઓને પણ શામેલ કરવામાં આવ્યા જે ફક્ત ડોક્ટરની દેખરેખ હેઠળ હતા.

કિડનીના ગંભીર દર્દીઓને આપવામાં આવી હતી ખાસ ટ્રેનિંગ 
આ સેશનમાં બેડ-સાઈકલ એર્ગોમીટરની સાથે 30 મિનિટનું એન્ડુરેજ ટ્રેનિંગ અને વજન, પ્રતિરોધ બેંડ અને બોલની સાથે 30 મિનિટની ટ્રેનિંગ શામેલ હતી. આ ટ્રેનિંગ સેશલ દર્દીઓના હિસાબથી બનાવવામાં આવ્યા હતા. એક વર્ષ સુધી આ ટ્રેનિંગ ચાલી અને રિઝલ્ટ ખૂબ જ સંતોષજનક હતા. 

એનઈજેએમ એવિડેન્સ જર્નલમાં પબ્લિશ એક પેપરમાં હાલમાં જ કહેવામાં આવ્યું કે આ પ્રકારની ટ્રેનિંગ નિશ્ચિત રીતે રોજના જીવનને સામાન્ય નથી બનાવતું. જોકે પરિણામ જીવનની ગુણવત્તામાં સુધાર દર્શાવે છે. ઉદાહરણ તરીકે દર્દી સપોર્ટ વગર ઘરે ખુરસી પર ઉભા થવામાં સક્ષમ હતા. જે તે પહેલા ન કરી શકત.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ