બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / આરોગ્ય / health news insomnia sleep disorder which disease symptom

હેલ્થ એલર્ટ / રાત્રે તમને પણ નથી આવતી ઉંઘ? જરૂર જાણી લો આ કઈ બીમારીના છે સંકેત

Arohi

Last Updated: 04:21 PM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Insomnia Sleep Disorder: એક સ્ટડીમાં મળી આવ્યું છે કે ભારતમાં લગભગ 15 ટકા લોકોને ઉંઘની કોઈને કોઈ બીમારી છે. તેના ઘણા કારણ હોઈ શકે છે. જાણો તેના વિશે

  • તમને પણ રાત્રે નથી આવતી ઉંઘ? 
  • આ બીમારીના તો નથી ને સંકેત? 
  • 15 ટકા લોકોને ઉંઘની છે બીમારી

ઉંઘ ન આવવાની સમસ્યાનો સામનો ઘણા લોકો કરે છે. તેનું કારણ કામનું વધારે પડતુ પ્રેશર, સ્ટ્રેસ હોઈ શકે છે. ઘણી વખત તો નાની ઉંમરના લોકો પણ ઉંઘ ન આવવાની ફરિયાદને લઈને ડૉક્ટરની પાસે પહોંચે છે. 

પરંતુ તેનું કારણ શું છે અને જ્યારે પણ આવી મુશ્કેલી આવે તો આપણે શું કરવું જોઈએ. તમે પોતાની આસપાસ ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યું હશે કે તે બેડ પર મોડા સુધી જાગતા રહે છે પરંતુ ઉંઘ નથી આવતી.   

શું કહે છે એક્સપર્ટ્સ? 
એક્સપર્ટ્સ અનુસાર એક વ્યક્તિએ કેટલી ઉંઘ લેવી જોઈએ તે કોઈ ફિક્સ નથી. પરંતુ દરરોજ સરેરાશ 6-8 કલાકની ઉંઘ પર્યાપ્ત માનવામાં આવે છે. આ ઉંમર અને જીવનશૌલી પર નીર્ભર કરે છે. 

ઉંઘ એટલા માટે જરૂરી છે કારણ કે શરીરના બધા સેલ્સ સતત કામ કરતા રહે છે. માટે તેમને રેસ્ટની ખૂબ જરૂર હોય છે. આ રેસ્ટ ત્યારે મળે છે જ્યારે રાત્રે ઉંઘ પુરી થાય છે. જો આમ ન કરીએ તો મુશ્કેલી થવા લાગે છે. 

આપણા દેશમાં સ્ટડીમાં મળી આવ્યું છે કે 15 ટકા જનસંખ્યાને ઉંઘની કોઈને કોઈ બીમારી છે. કોઈ પણ ફોર્મમાં Insomnia 30 ટકા જનસંખ્યામાં શામેલ છે. 

કેમ નથી આવતી ઉંઘ
આજના સમયમાં કામકાજની રીતના કારણે ઉંઘ સારી રીતે નથી આવી. તેનું બીજુ કારણ ડિપ્રેશન પણ છે. ઘણી વખતે કબજીયાત, ભોજન સારી રીતે ન પચવું કે કોઈ અન્ય બીમારી પણ તેનું કારણ હોઈ શકે છે. 

ઘણા લોકો એવી ફરિયાદ કરે છે કે બેડ પર ગયાના ઘણા સમય બાદ તેમને ઉંઘ આવે છે. તેના કારણે ચિડચિડાપણુ અને કામમાં મન ન લાગવું જેવી સમસ્યા થાય છે. જો તમને પણ ઉંઘ નથી આવતી તો બેદરકારી ન રાખો અને ડોક્ટરની જરૂર સલાહ લો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ