બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / લિવર સડાવી નાખજે આ હેલ્થી ચીજો, આજે જ બંધ કરી નાખજો નહીંતર જીવ પર જોખમ
Last Updated: 08:39 AM, 6 December 2025
શરીર સારુ રાખવા માટે આજકાલ લોકો આડેધડ હર્બલ સપ્લિમેન્ટ્સ લઈ રહ્યાં છે પરંતુ હવે આવા લોકોએ ચેતી જવાની જરુર છે. અશ્વગંધા, હળદર અને ગ્રીન ટી જેવા હર્બલ સપ્લિમેન્ટ્સની એક ખતરનાક બાજુ સામે આવી છે. યુકેની એક હેલ્થ વેબસાઈટના જણાવ્યાનુસાર, હર્બલ સપ્લિમેન્ટ્સને કુદરતી માનવામાં આવી શકે છે, પરંતુ તે વાસ્તવમાં સલામત નથી. હર્બલ સપ્લિમેન્ટ્સ આડઅસરો પેદા કરી શકે છે, અને કેટલીક જડીબુટ્ટીઓ તમે હાલમાં લઈ રહ્યા છો તે દવાઓ સાથે રિએક્શન કરી શકે છે. આ ચીજો લિવર પર ગંભીર અસર સર્જી શકે છે.
ADVERTISEMENT
આ ચીજો લિવર માટે હાનીકારક
સંશોધનમાં એવું જણાવાયું હતું કે નીચેની ચીજો લિવર માટે હાનીકારક છે.
ADVERTISEMENT
ડોક્ટરોની ચેતવણી
ADVERTISEMENT
આ રિપોર્ટ જાહેર થયા બાદ ડોક્ટરોએ લોકોને ચેતવણી આપી છે કે આ ચીજોનું વધારે પડતું સેવનથી લિવર કામ કરતું બંધ થઈ શકે છે. માટે તેનો ડહાપણપૂર્વક ઉપયોગ કરવાની જરુર છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.