બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health foods that clean colon naturally reduce constipation eat oatmeal fiber broccoli

હેલ્થ / કબજિયાતના કારણે જીવવું મુશ્કેલ થઇ ગયું છે? તો માત્ર એક સપ્તાહ સુધી આ 6 ફૂડનું કરો સેવન

Arohi

Last Updated: 04:30 PM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Colon Cleansing Foods: દરરોજ પેટ સંપૂર્ણ રીતે ખાલી ન થાય તો બીજુ કંઈ ગમતું નથી. કબજીયાત થવા પર પેટમાં બ્લોટિંગ થઈ જાય છે. મોટા આંતરડામાં ઘણા દિવસો સુધી વેસ્ટ પદાર્થ જમા રહેવા પર ઘણી અન્ય શારીરિક સમસ્યાઓ શરૂ થઈ શકે છે.

ડાઈજેસ્ટિવ હેલ્થને સારી બનાવવા માટે કોલોન હેલ્થ બનાવી રાખવી ખૂબ જ જરૂરી છે. એવામાં તમને પોતાની ડાયેટમાં ફાઈબરથી ભરપૂર વસ્તુઓને શામેલ કરવી જોઈએ. અમુક ફૂડ્સનું સેવન કરવાથી વેસ્ટ પદાર્થ કોલોન એટલે કે મોટા આંતરડામાંથી સરળતાથી બહાર નિકળી શકે છે. જો તમને કોલોનની સફાઈ કરવી છે તો આ 5 વસ્તુઓ ડેલી ડાયેટમાં જરૂર શામેલ કરો. 

બ્રોકલી 
આ એક એવું શાકભાજી છે જે પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં ડાયટરી ફાઈબર, વોટર, સોડિયમ, પોટેશિયમસ મેગ્નેશિયમ, વિટામિન સી, બી6 વગેરે હોય છે તેના સેવનથી તમને કબજીયાતની ફરિયાદ નહીં રહે. તેને તમે સલાડમાં, શાકભાજી, સૂપ વગેરેમાં ખાઈ શકો છો. 

લીલા શાકભાજી 
ડાર્ક લીલા પાન વાળા શાકભાજી પાલક, કેળા, ચાર્ડ વગેરેના સેવનથી કોલોનની સાફ-સફાઈ સારી રીતે નથી થતી. એવામાં જેટલું બની શકે પોતાના લંચ, ડિનરમાં લીલા શાકભાજીનો ઉપયોગ કરો. તેમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. સાથે જ તેના સેવનથી તમને ઘણા અન્ય ફાયદા થશે જેનાથી શરીરમાં આયર્નની કમી દૂર થશે. 

હાઈ ફાઈબર ડાયેટ 
ડાયેટમાં ફાઈબર શામેલ કરવાથી મોટા આંતરડાની સફાઈ સારી રીતે થઈ શકે છે. ફાઈબર એક મહત્વપૂર્ણ મેક્રોન્યૂટ્રિએન્ટ્સ છે જેને ડાયેટમાં શામેલ કરવું જોઈએ. આ પ્લાંટ ફૂડ્સ જેવા કે ફળો, શાકભાજી, અનાજ, નટ્સ, વગેરે વસ્તુઓમાં ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. તેનું સેવન કરવાથી કમને કબજીયાતની સમસ્યા નહીં થાય. મોટાઆંતરડાની સફાઈ થશે અને ડાઈજેસ્ટિવ હેલ્થ પણ સારી રહેશે. 

જ્યૂસ અને સ્મૂધા 
જ્યૂસ કોલોન ક્લિંન કરવાનો સારો સોર્સ છે. તેમાં ફળો અને શાકભાજીથી તૈયાર જ્યૂસનું સેવન તમે કરી શકો છો. જોકે મર્યાદીત પ્રમાણમાં તેનું સેવન કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં ફાઈબર અને ન્યૂટ્રિએન્ટ્સ હોય છે જે ડાઈજેશન માટે સારૂ છે. 

સાથે જ તેમાં પાણીનું પ્રમાણ હોય છે જે તમને ડાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે. ફળ ખાવાથી આંતરડાના માઈક્રોબાયોમ અને આંતરડાના માધ્યમથી ભોજનની ગતિને સારી બનાવવામાં મદદ મળી શકે છે. આ કબજીયાતની સમસ્યાને પણ ઓછુ કરવામાં મદદ કરી શકે છે.

પ્રોબાયોટિક્સ 
જો તમને કબજીયાતની સમસ્યા થઈ રહી છે તો તમને ડાયેટમાં પ્રોબાયોટિક્સ શામેલ કરવા જોઈએ. આ કોલોનને સાફ કરવામાં મદદ કરે છે. આ ઘણા અન્ય રીતે પણ સંપૂર્ણ સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. તમે પ્રોબાયોટિક સપ્લીમેન્ટ્સ લઈને વધારે પ્રોબાયોટિક્સ પ્રાપ્ત કરી શકે છે. 

વધુ વાંચો: સ્વાસ્થ્ય માટે કંઇ વરદાનથી કમ નથી કાળી દ્વાક્ષ, ફાયદા જાણશો તો આજથી જ ખાવાનું શરૂ કરી દેશો

તેના ઉપરાંત પ્રોબાયોટિક યુક્ત ખાદ્ય પદાર્થ, જેમ કે દહીં, અથાણુ અને અન્ય ફર્મેન્ટેડ ખાદ્ય પદાર્થ પણ ખૂબ ખાઓ. પ્રોબાયોટિક્સ ફાઈબર અને પ્રતિરોધી સ્ટાર્ચની મદદથી આંતરડામાં ગુડ બેક્ટેરિયા પહોંચાડવાનું કામ કરે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Health News broccoli colon constipation કબજિયાત Health News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ