આજકાલના સમયમાં દરેક વ્યક્તિ કોઇને કોઇ બિમારીથી પીડાય છે. આ બિમારીઓ એમ જ થતી નથી પરંતુ આપણી બેદરકારીના કારણે ભાગદોડના કારણે યોગ્ય ખાવાનું ના ખાતા જેના કારણે આપણને ઘણી બધી બિમારીઓ થઇ જાય છે. હવે આ બિમારીઓ માટે આપણે ડોક્ટર અને હોસ્પિટલોના ચક્કર મારવા પડે છે. તેમ છતાં કેટલીક બિમારીઓ જડમૂળથી ખતમ થતી નથી. પરંતુ આપણાં ત્યાં આયુર્વેદમાં એવા એવા ફળો માટે જણાવવામાં આવ્યું છે જેનું સેવન કરવાથી અમે એ બિમારીઓથી હંમેશા માટે છુટકારો મેળવી શકીએ છીએ.
એવામાં આજે અમે તમને એક ફળ માટે જણાવવા જઇ રહ્યા છીએ. જેનું સેવન કરીને ખૂબ જ બિમારીઓ દૂર કરી શકીએ છીએ. ચલો જાણીએ એ ફળ વિશે જે તમારી ઘણી બધી બિમારીઓને જડમૂડમાંથી ખતમ કરવાની ક્ષમતા રાખે છે.
જે ફળની વાત કરી રહ્યા છે એનું નામ નોની છે. જે તમારી દરેક પ્રકારની બિમારીઓને દૂર કરવાની ક્ષમતા રાખે છે. નોની ફળના મોટાભાગના ઝાડ દક્ષિણ ભારતના પર્વતીય ક્ષેત્રોમાં મળી આવે છે.
નોની ફળના ઝાડ આશરે 2 થી 6 મીટર સુધી ઊંચા હોય છે. નોની ફળ હજારો બિમારીઓને દૂર કરવાની ક્ષમતા રાખે છે. જો કે આજે પણ મોટાભાગના લોકો નોની ફળના ફાયદાથી અજાણ છે.
નોની ફળ કબજિયાત દસ્ત માઇગ્રેન બ્લડપ્રેશર અસ્થમા કેન્સર વાળ ખરવાસ સ્ત્રીઓને માસિક ધર્મની પરેશાની ઉપરાંત બીજી પણ અનેક બિમારીઓથી દૂર કરે છે. આ ફળમાં 200 થી વધારે પોષક તત્વો મળી આવે છે. આ ફળ ઇન્ટીટ્યૂમર એન્ટીબેક્ટિરિયલ જેવા ગુણોથી ભરપૂર હોય છે. નોની ફળમાંથી ઘણા પ્રકારની બિમારીઓની દવા બનાવીને બજારમાં મોંઘા ભાવે વેચવામાં આવી રહી છે.
નોની ફળના સેવનથી કેન્સર જેવી જીવલેણ બિમારીથી છુટકારો મળે છે. સાથે જ હાઇ બ્લડ પ્રેશરને ખૂબ જલ્દીથી કંટ્રોલ કરે છે.