ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / happy birthday Rahul Dravid Indian Cricketer

જન્મદિવસ / હેપી બર્થ ડે રાહુલ દ્રવિડ "ધ વોલ"- ક્રિકેટ ઈતિહાસનો ઝળહળતો સિતારો

Published By: Gayatri

Last Updated: 09:53 AM, 11 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ દ્વવિડને વોલ કહેવાતો તે એક એવો ખેલાડી હતો કે જે છેક છેલ્લે સુધી બેટીંગ કરતો હોય. તે સારો બેટ્સમેન તો છે જ પણ સારો ફીલ્ડર અને કેચર પણ છે. પોતાની 164 ટેસ્ટમેચમાં રાહુલે 13 હજારથી વધુ રન બનાવ્યા છે. આજે ઈન્ડિયન ક્રિકેટની 'ધ વોલ'નો જન્મદિવસ છે.

ADVERTISEMENT

  • પહેલી મેચ 1996માં ઈગ્લેન્ડના લોર્ડસ મેદાન ઉપર રમી હતી
  • 509 ક્રિકેટ મેચ રમી છે જેમાં 336 કેચ  સાથે તે હાલ વિશ્વ ક્રિકેટમાં ચોથા નંબર પર
  • 2018માં અંડર 19માં ભારતને આઈસીસી વર્લ્ડ કપ જીતાડ્યો હતો

રાહુલ દ્રવિડનો જન્મ 11મી જાન્યુઆરી 1973ના દિવસે ઈન્દોરમાં થયો હતો.  રાહુલના પિતાનુ નામ શરદ દ્રવિડ અને માતાનુ નામ પુષ્પા દ્રવિડ છે. તેની પત્નિનું નામ વિજેતા પેન્ધારકર છે. તેના ભાઇનું નામ વિજય દ્રવિડ છે. રાહુલ દ્રવિડના પુત્રનુ નામ સમીત છે. રાહુલ "ધ-વોલ" ના ઉપનામથી ઓળખાય છે. તે જમણા હાથનો ખેલાડી છે.

પહેલી મેચ 1996માં ઈગ્લેન્ડના લોર્ડસ મેદાન ઉપર રમી હતી

રાહુલે પોતાના પહેલી મેચ 1996માં ઈગ્લેન્ડના લોર્ડસ મેદાન ઉપર રમી હતી. અને 2012માં તેણે પોતાની છેલ્લી મેચ રમી હતી. 164 ટેસ્ટમેચમાં 13 હજારથી પણ વધુ રન બનાવનાર રાહુલ માત્ર બેસ્ટમેન જ નહતો પણ એક સરસ વિકેટકીપર અને સ્લિપ ફિલ્ડર પણ છે. સ્લિપ ફિલ્ડિંગમાં રાહુલનું નામ આતંરાષ્ટ્રીય લેવલે લેવાય છે. 

509 ક્રિકેટ મેચ રમી છે જેમાં 336 કેચ  સાથે તે હાલ વિશ્વ ક્રિકેટમાં ચોથા નંબર પર

164 મેચમાં 210 કેચ ઝડપ્યા છે. રાહુલ દ્રવિડે પોતાના જીવનમાં તમામ મેચ ગણીએ તો 509 ક્રિકેટ મેચ રમી છે જેમાં 336 કેચ  સાથે તે હાલ વિશ્વ ક્રિકેટમાં ચોથા નંબર પર છે. પહેલા નંબર પર 440 કેચ સાથે જયવર્ધન છે. 

હાલ છે ક્રિકેટ કોચ

રાહુલ હાલ અંડર 19 ટીમના યુવા ક્રિકેટરોને કોચીંગ આપે છે અને 2018માં અંડર 19માં ભારતને આઈસીસી વર્લ્ડ કપ જીતાડ્યો હતો. હાલ તે રાષ્ટ્રીય ક્રિકેટ એકડેમી (NCA)ના હેડ તરીકે  કામ કરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

cricketer rahul dravid the wall ક્રિકેટ ક્રિકેટર ધ વોલ ભારતીય ક્રિકેટ રાહુલ દ્વવિડ happy birthday

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ