બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / Hanuman Puja Tips lord hanuman worship remedies for puja

આસ્થા / મંગળવારના દિવસે આ રીતે કરો સંકટમોચક હનુમાનજીની મહાપૂજા, જેને કરતા જ તમામ કાર્યો થશે સિદ્ધ

Arohi

Last Updated: 10:54 AM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hanuman Puja Tips: હિંદુ ધર્મમાં મંગળવારનો દિવસ સંકટમોચક હનુમાનજીની પૂજા માટે ખૂબ વધારે શુભ અને મંગળકારી માનવામાં આવે છે. આજે પવનપુત્ર હનુમાનજીની કોઈ વિધિથી પૂજા કરવા પર ઈચ્છા અનુસાર વરદાન મળશે.

  • મંગળવારે થાય છે સંકટમોચકની પૂજા 
  • આ રીતે કરો પવનપુત્ર હનુમાનજીની પૂજા 
  • ઈચ્છા અનુસાર મળશે વરદાન 

સનાતન પરંપરામાં રામભક્ત હનુમાનજીની સાધના કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. માન્યતા અનુસાર જે વ્યક્તિ પર બજરંગબલીની કૃપા હોય છે તેના જીવનમાં ભુલથી પણ કોઈ દુઃખ કે પરેશાની નથી આવતી. 

હનુમત કૃપાથી દુઃખ કે મુશ્કેલી નથી આવતી. હનુમત કૃપાથી જીવન સાથે જોડાયેલા દરેક સુખ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. અષ્ટસિદ્ધિના દાતા શ્રી હનુમાનજીની પૂજા માટે મંગળવારનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

પાનથી મળશે સુખ-સૌભાગ્ય અને સન્માન 
હિંદુ ધર્મમાં પાનને ખૂબ જ વધારે શુભ માનવામાં આવે છે. આજ કારણ છે કે તમામ દેવી-દેવતાઓની પૂજામાં તેને જરૂર ચડાવવામાં આવે છે. હનુમાનજીની પૂજામાં તો તેને ચડાવવાનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. 

માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ મંગળવારના દિવસે હનુમાનજીને પાનનું બિડુ ચડાવવે છે તો હનુમાનજી તેના કામ પાર પાડે છે અને તે હનુમત કૃપાથી ખૂબ જલ્દી પુરૂ થાય છે. હનુમાનજી પાસે શુભ ફળ મેળવવા માટે હંમેશા હનુમાનજીને ગળ્યું પાન ચડાવો.

 

સિંદૂર હનુમત દુઃખ કરશે દૂર 
હનુમાનજીની પૂજામાં સિંદૂરને ચડાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. હનુમાનજીને સિંદૂર ખૂબ જ પ્રિય છે. તેના માટે આજે તેમની પૂજામાં સિંદૂર જરૂર ચડાવો. હનુમાનજીની પૂજામાં સિંદૂર ચડાવવાથી હનુમત ભક્તોને ઈચ્છા અનુસાર વરદાન મળે છે. 

પરંતુ ધ્યાન રહે કે હનુમાનજીને ફક્ત સિંદૂર ન ચડાવો પરંતુ તેની સાથે ચમેલીનું તેલ અને ચાંદી કે સોનાનું વરક પણ ચડાવો. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી જીવનના દરેક કષ્ટ દૂર થાય છે અને સુખ-સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. 

બજરંગીને ચડાવો રામ નામની ધજા 
હિંદુ ધર્મમાં ધજાને પવિત્ર પ્રતિકના રૂપમાં માનવામાં આવે છે. એવામાં આજે મંગળવારના દિવસે તમારી આસ્થા અને સામર્થ્ય અનુસાર બજરંગીને ધ્વજ જરૂર ચડાવો. માન્યતા છે કે મંગળવારના દિવસે હનુમાનજીને રામ નામની ધ્વજા ચડાવવાથી મુશ્કેલમાં મુશ્કેલ કામ જલ્દી પુરૂ થઈ જાય છે. 

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ