બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / hanuman ji mangalwar puja chant hanuman chalisa path every wish fulfill soon

માન્યતા / હનુમાન દાદાને પ્રસન્ન કરવા હોય બસ સતત 11 દિવસ સુધી કરી લો આ કામ, દરેક મનોકામના પૂર્ણ થતી હોવાની ગેરંટી

Manisha Jogi

Last Updated: 06:23 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંગળવારના દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવાનું વિશેષ મહત્ત્વ છે. વિધિ અનુસાર હનુમાન ચાલીસાના પાઠ કરવાથી વિશેષ લાભ થાય છે અને શુભફળની પ્રાપ્તિ થાય છે.

  • મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે
  • હનુમાન ચાલીસાના પાઠ કરવાથી વિશેષ લાભ થાય છે
  • મંગળવારના દિવસે કરો આ ખાસ ઉપાય

જ્યોતિષ શાસ્ત્રમાં મંગળવારનો દિવસ ભગવાન હનુમાનની પૂજા પાઠ અને ઉપાસનાનો હોવાનું કહેવામાં આવ્યું છે. આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી તમામ દુ:ખોનો નાશ થાય છે અને તમામ અધૂરી મનોકામના પૂર્ણ કરે છે. મંગળવારના દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવાનું વિશેષ મહત્ત્વ છે. વિધિ અનુસાર હનુમાન ચાલીસાના પાઠ કરવાથી વિશેષ લાભ થાય છે અને શુભફળની પ્રાપ્તિ થાય છે. 

હનુમાન ચાલીસાના પાઠ કરવાની યોગ્ય વિધિ

  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો. સ્નાન કર્યા પછી હનુમાનજીનો ફોટો સ્થાપિત કરો. ત્યાર પછી થાળીમાં ફળ અને ફૂલ લો. તમારી જે પણ મનોકામના અધૂરી હોય તે હાથ જોડીને ભગવાન હનુમાનની સામે બોલો અને 11 વાર હનુમાન ચાલીસાના પાઠ કરો. 
  • હનુમાન ચાલીસાની અંતિમ ચોપીમાં સંત તુલસીદાસની જગ્યાએ તમારું નામ લો. 
  • આ ઉપાય કરતા સમયે તમારું નામ લેવાથી તમારા તમામ કામ પૂર્ણ તશે. સતત 11 દિવસ સુધી આ ઉપાય કરો. 
  • શરૂઆતના મંગળવારથી આ ઉપાય કરવો તે ઉત્તમ રહેશે. ત્યાર પછી હનુમાનજીની પૂજા કરો અને ફળનો ભોગ ધરાવો. 

હનુમાન ચાલીસા
દોહા

श्रीगुरु चरन सरोज रज, निजमन मुकुरु सुधारि।
बरनउं रघुबर बिमल जसु, जो दायक फल चारि।।
बुद्धिहीन तनु जानिके, सुमिरौं पवन-कुमार।
बल बुधि बिद्या देहु मोहिं, हरहु कलेस बिकार।।

ચોપાઈ
जय हनुमान ज्ञान गुन सागर। जय कपीस तिहुं लोक उजागर।।
राम दूत अतुलित बल धामा। अंजनि-पुत्र पवनसुत नामा।।
महाबीर बिक्रम बजरंगी। कुमति निवार सुमति के संगी।।
कंचन बरन बिराज सुबेसा। कानन कुण्डल कुँचित केसा।।

हाथ बज्र औ ध्वजा बिराजे। कांधे मूंज जनेउ साजे।।
शंकर सुवन केसरी नंदन। तेज प्रताप महा जग वंदन।।
बिद्यावान गुनी अति चातुर। राम काज करिबे को आतुर।।
प्रभु चरित्र सुनिबे को रसिया। राम लखन सीता मन बसिया।।

सूक्ष्म रूप धरि सियहिं दिखावा। बिकट रूप धरि लंक जरावा।।
भीम रूप धरि असुर संहारे। रामचन्द्र के काज संवारे।।
लाय सजीवन लखन जियाये। श्री रघुबीर हरषि उर लाये।।
रघुपति कीन्ही बहुत बड़ाई। तुम मम प्रिय भरतहि सम भाई।।

सहस बदन तुम्हरो जस गावैं। अस कहि श्रीपति कण्ठ लगावैं।।
सनकादिक ब्रह्मादि मुनीसा। नारद सारद सहित अहीसा।।
जम कुबेर दिगपाल जहां ते। कबि कोबिद कहि सके कहां ते।।
तुम उपकार सुग्रीवहिं कीन्हा। राम मिलाय राज पद दीन्हा।।
तुम्हरो मंत्र बिभीषन माना। लंकेश्वर भए सब जग जाना।।

सब सुख लहै तुम्हारी सरना। तुम रच्छक काहू को डर ना।।
आपन तेज सम्हारो आपै। तीनों लोक हांक तें कांपै।।
भूत पिसाच निकट नहिं आवै। महाबीर जब नाम सुनावै।।
नासै रोग हरे सब पीरा। जपत निरन्तर हनुमत बीरा।।

संकट तें हनुमान छुड़ावै। मन क्रम बचन ध्यान जो लावै।।
सब पर राम तपस्वी राजा। तिन के काज सकल तुम साजा।।
और मनोरथ जो कोई लावै। सोई अमित जीवन फल पावै।।
चारों जुग परताप तुम्हारा। है परसिद्ध जगत उजियारा।।

साधु संत के तुम रखवारे।। असुर निकन्दन राम दुलारे।।
अष्टसिद्धि नौ निधि के दाता। अस बर दीन जानकी माता।।
राम रसायन तुम्हरे पासा। सदा रहो रघुपति के दासा।।
तुह्मरे भजन राम को पावै। जनम जनम के दुख बिसरावै।।

अंत काल रघुबर पुर जाई। जहां जन्म हरिभक्त कहाई।।
और देवता चित्त न धरई। हनुमत सेइ सर्ब सुख करई।।
सङ्कट कटै मिटै सब पीरा। जो सुमिरै हनुमत बलबीरा।।
जय जय जय हनुमान गोसाईं। कृपा करहु गुरुदेव की नाईं।।
जो सत बार पाठ कर कोई। छूटहि बन्दि महा सुख होई।।
जो यह पढ़ै हनुमान चालीसा। होय सिद्धि साखी गौरीसा।।
तुलसीदास सदा हरि चेरा। कीजै नाथ हृदय महं डेरा।।

દોહા
पवनतनय संकट हरन, मंगल मूरति रूप।
राम लखन सीता सहित, हृदय बसहु सुर भूप।।
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ