બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:58 AM, 25 May 2024
ઘરમાં સફેદ ઘોડાની તસ્વીર લગાવવી સૌથી બેસ્ટ માનવામાં આવે છે. આમ કરવાથી પ્રગતિ, સફળતા અને ઉન્નતિના માર્ગ ખુલી જાય છે. સફેદ ઘોડાની તસ્વીર લગાવવાથી ઘરમાં લક્ષ્મીનો સ્થાઈ નિવાસ રહે છે અને આ નકારાત્મક ઉર્જાને સમાપ્ત કરી સકારાત્મક ઉર્જાનું નિર્માણ કરે છે.
ADVERTISEMENT
વાસ્તુ શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે દોડતા ઘોડા ગતિ અને સફળતાનું પ્રતીક હોય છે. એવામાં તમે પોતાના ઘરમાં સફેદ ઘોડાની તસ્વીર લગાવી શકો છો. તમે ઈચ્છો તો સાત ઘોડાની તસ્વીર પણ લગાવી શકો છો.
ADVERTISEMENT
પોપટના ફોટો
જો તમે પોતાના ઘરમાં પોપટના ફોટો લગાવો છો તો આ તમારા બાળકના જીવનમાં ખૂબ મોટો ફેરફાર કરી શકે છે. જો તમારા બાળકનું મન અભ્યાસમાં નથી લાગતું તો તમે પોતાના ઘરમાં પોપટના ફોટો લગાવી શકો છો. સાથે જ તમે કોઈ ભણતા બાળકના ફોટો પણ લગાવી શકો છો. એવું કરવાથી તમારા બાળકનું મન અભ્યાસમાં લાગશે. ફોટો લગાવતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે પોપટના ફોટો બિલકુલ ગ્રીન રંગના જ હોય.
પરિવારનો ફોટો
તમે પોતાના ઘરમાં ખુશ પારિવારિક ફોટો પણ લગાવી શકો છો. આમ કરવાથી તમારા પરિવારમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. તમારા ઘરમાં કોઈ પ્રકારનો ગૃહ ક્લેશ છે કે મતભેદ છે તો તેનાથી તે પણ સમાપ્ત થઈ જશે.
હિમાલયની તસ્વીર
જો તમે પોતાના ઘરમાં હિમાલયની તસ્વીરો લગાવો છો તો એવું કહેવાય છે કે તમારૂ મન પ્રસન્નતાથી ભરાઈ જશે. હિમાલયની તસ્વીરોના દર્શન કરવાથી મનને શાંતિ મળે છે. તમે ઈચ્છો તો પોતાના ઘરના બેડરૂમમાં કોઈ સારા સ્થાન પર હિમાલયનો ફોટો લગાવી શકો છો. હિમાલયની તસ્વીરોથી તમારૂ મન પ્રેમથી ભાઈ જશે અને તમે પોતાના સંબંધોમાં નિખાર લાવી શકો છો.
ઋષિ મુનિના ફોટો
ઋષિ મુનિના ફોટો લગાવવાથી તમારા જીવનમાં ઘણા મોટો ફેરફાર આવી શકે છે. તેમે પોતાના ઘરમાં યજ્ઞ કરતા ઋષિ મુનિયોના ફોટો લગાવી શકો છો. જો તમારા રસોડામાં કોઈ પ્રકારનો વાસ્તુ દોષ છે તો તેનાથી સમાપ્ત થઈ જશે. ઋષિ મુનિના ફોટોથી તમારા આવક પર આવી રહેલી અડચણો દૂર થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૂર્યગ્રહણ 2025 / માર્ચમાં આ દિવસે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, જાણો ભારતમાં દેખાશે કે નહીં?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.