બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આજે ગુજરાતમાં આ ઠેકાણે ભારે વરસાદની આગાહી, કડાકા-ભડાકા સાથે ભારે પવનની પણ શક્યતા

photo-story

5 ફોટો ગેલેરી

હવામાન / આજે ગુજરાતમાં આ ઠેકાણે ભારે વરસાદની આગાહી, કડાકા-ભડાકા સાથે ભારે પવનની પણ શક્યતા

Last Updated: 06:36 AM, 12 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં આજે પણ કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

1/5

photoStories-logo

1. પાંચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આજે હવામાન વિભાગે આજે દાહોદ, નર્મદા સહિત પાંચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. અમદાવાદ, ગાંધીનગર, સહિત બીજા જિલ્લામાં હળવો વરસાદ

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહેસાણા, રાજકોટ, સુરત સહિતના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી દિવસોમાં પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. 12 ઓગસ્ટે કયા જિલ્લામાં પડશે વરસાદ

12 ઓગસ્ટ 2026ના રોજ રાજ્યમાં હળવાથી ભારે વરસાદનો માહોલ રહી શકે છે. દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે

હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને વીજળી

હવામાન વિભાગની આગાહી અનુસાર, કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના ચમકારાની પણ શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

gujarat rain Gujarat Rain Alert gujarat rain news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ