બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / બહાર જવાનું ટાળજો! ગુજરાત સહિત 19 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 90 કિમીની ઝડપે ફૂંકાશે પવન

photo-story

5 ફોટો ગેલેરી

હવામાન / બહાર જવાનું ટાળજો! ગુજરાત સહિત 19 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 90 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Last Updated: 07:12 AM, 12 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

12 ઓગસ્ટે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અનરાધાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

1/5

photoStories-logo

1. 19 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે જેમાં ઉત્તર પ્રદેશ અને બિહાર પણ સામેલ છે. હવામાન વિભાગે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી બહાર પાડી છે. કેટલાક ઠેકાણે 90 કિમીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કયા રાજ્યોમાં વરસાદ

ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને કેરળ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. બહાર જવાનું ટાળજો

ભારે વાવાઝોડા અને વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થઈ શકે છે. જોરદાર પવનો મોટા વૃક્ષો પણ ઉખેડી શકે છે. તેથી, ગીચ જંગલી વિસ્તારોમાં મુસાફરી કરવાનું ટાળો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે

હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. 12 ઓગસ્ટે કયા જિલ્લામાં પડશે વરસાદ

12 ઓગસ્ટ 2026ના રોજ રાજ્યમાં હળવાથી ભારે વરસાદનો માહોલ રહી શકે છે. દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat weather forecast Gujarat rain forecast Weather update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ