બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / habit of listening to music with earphones be careful you may have heart attack

Lifestyle / ઈયરફોન લગાવવાની આદત હોય તો ચેતી જજો, હાર્ટ એટેક આવવાનું છે જોખમ

Vikram Mehta

Last Updated: 03:04 PM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈયરફોન લગાવવાની આદતને કારણે શરીરને નુકસાન થઈ શકે છે. જો તમે પણ કલાકો સુધી ઈયરફોન લગાવીને સાંભળો છો, તો સાવધાન થઈ જજો, નહીંતર તમારા કાનને ગંભીર નુકસાન થઈ શકે છે.

આજકાલ લોકો ફેશનેબલ દેખાવા માટે ઈયરફોન અને ઈયરબર્ડસનો ઉપયોગ કરે છે. ઘણા લોકો આખો દિવસ ઈયરફોન લગાવીને રાખે છે, ઈયરફોન લગાવવાની આદતને કારણે શરીરને નુકસાન થઈ શકે છે. જો તમે પણ કલાકો સુધી ઈયરફોન લગાવીને સાંભળો છો, તો સાવધાન થઈ જજો, નહીંતર તમારા કાનને ગંભીર નુકસાન થઈ શકે છે. ઉપરાંત શરીરના અન્ય અંગોને પણ નુકસાન થઈ શકે છે. 

આરોગ્ય નિષ્ણાંત અનુસાર ઈયરફોન લગાવવાથી કાનને ગંભીર નુકસાન થઈ શકે છે. ઈયરફોનથી લાઉડ મ્યુઝિક સાંભળવાને કારણે કાનની સાંભળવાની ક્ષમતા પર ગંભીર અસર થાય છે. કાનની સાંભળવાની ક્ષમતા 40-50 ડેસિબલ સુધી ઘટી જાય છે. ઈયરફોનથી નીકળતા ઈલેક્ટ્રોમેગ્નેટીક વેવ્સને કારણે બ્રેઈન પર ગંભીર અસર થાય છે. જેના કારણે માથાનો દુખાવો અને માઈગ્રેન જેવી સમસ્યા થાય છે. કાનમાં ઈન્ફેક્શન થવાનું પણ જોખમ રહે છે. 

હાર્ટ એટેક આવી શકે છે
કલાકો સુધી ઈયરફોન લગાવી રાખવા અને મ્યુઝિક સાંભળવાને કારણે કાનની સાથે હાર્ટને નુકસાન થાય છે. આ કારણોસર હાર્ટબીટ વધી જાય છે, જેથી હાર્ટએટેકનું જોખમ રહે છે. ઈયરફોન લગાવવાને કારણે વ્યક્તિની સોશિયલ લાઈફ અને માનસિક હેલ્થ પર ખરાબ અસર થાય છે. જેના કારણે ડિપ્રેશન અને તણાવનો ભોગ બની શકો છો. 

વધુ વાંચો: ઉધરસ શરૂ થયાના 72 કલાક સુધી દવા ન લેવી જોઈએ, નહીંતર છાતીમાં થઇ જશે કફનો ભરાવો, જાણો ઉપાય

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

સંકળાયેલા મુદ્દાઓ

Heart Attack Risk health news in Gujarati listening music with earphones ઈયરફોન યૂઝ મ્યુઝિક સાંભળવાની આદત હાર્ટ એટેક રિસ્ક Lifestyle
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ