બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / રાજ્યભરમાં કડકડતી ઠંડીનો અહેસાસ યથાવત, પવનની ગતિમાં વધારો થતાં વધી ઠંડી

હવામાન અપડેટ / રાજ્યભરમાં કડકડતી ઠંડીનો અહેસાસ યથાવત, પવનની ગતિમાં વધારો થતાં વધી ઠંડી

Priykant Shrimali

Last Updated: 10:37 AM, 29 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Weather : અમદાવાદમાં ઠંડીની લહેર યથાવત, હવામાન વિભાગે બાકી દિવસો માટે ચેતવણી આપી, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે

Gujarat Weather : ગુજરાતમાં ફરી એકવાર હાડ થિજવતી ઠંડીનો અહેસાર થઈ રહ્યો છે. વાસ્તવમાં અમદાવાદ અને રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડી યથાવત છે. હવામાન વિભાગે જણાવ્યા મુજબ પવનની ગતિમાં વધારો થતા ઠંડીનું પ્રભાવ વધુ સમય સુધી રહેશે. તે મુજબ આગામી બે દિવસ લોકો ઠંડીના અસરનું અનુભવ કરશે.

હવામાન વિભાગના આંકડા મુજબ અમદાવાદમાં 14.1°C, ગાંધીનગરમાં 13.2°C, ડીસામાં 13.1°C, મહેસાણામાં 12.1°C, નલિયામાં 7.7°C, રાજકોટમાં 10.7°C, અમરેલીમાં 12°C, ભાવનગરમાં 13.6°C, કંડલામાં 10.1°C અને કેશોદમાં 10.1°C તાપમાન નોંધાયું છે.

આ પણ વાંચો : કડકડતી ઠંડીની વચ્ચે 4 રાજ્યોમાં વરસાદની ચેતવણી, અહીં જાણો કેવું રહેશે વાતાવરણ ?

હવામાન વિભાગે આગાહી આપી છે કે, બે દિવસ પછી ઠંડીમાં થોડી રાહત મળશે. હાલના તાપમાન અને પવનની સ્થિતિને ધ્યાનમાં લઈને લોકો ગરમ કપડા પહેરવા અને રાત્રે બહાર જાય ત્યારે સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Weather Cold Wave Gujarat Cold
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ