નિર્ણય / ST વિભાગની મહત્વની જાહેરાતઃ ડ્રાઈવર, કંડક્ટર અને મુસાફરો જાણી લો આ નવા નિયમો, બસમાં પણ બમણો દંડ

Gujarat Transport Department ST bus Drivers Conductors Passengers New Rules Fine

સૌપ્રથમ કેન્દ્ર બાદ રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર નવા મોટર વ્હિકલ એક્ટને લાગૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત પરિવહન વિભાગ દ્વારા STમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. પરિવહન વિભાગ દ્વારા ડ્રાઈવર, કંડક્ટર અને મુસાફરોને લઈને જાહેરાત છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ