ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં કથાકારની દીકરીએ ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, 12મા ધોરણમાં ભણતી હતી

દુખદ / સુરતમાં કથાકારની દીકરીએ ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, 12મા ધોરણમાં ભણતી હતી

Published By: Priyankka Triveddi

Last Updated: 03:51 PM, 30 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરત શહેરથી એક દુ:ખદ ઘટના સામે આવી છે જેમાં સુરતના કથાકારની દીકરીએ જીવન ટૂંકાવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે.

ADVERTISEMENT

Surat News: સુરતના જાણીતા મુકેશ ઓઝાની દીકરીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. દીકરીએ અચાનક આવું પગલું ભરતા અનેક અટકળો શરૂ થઈ છે પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આગામી પરીક્ષાની ચિંતામાં દીકરીએ આ આકરું પગલું ભર્યું છે. પ્રાથમિક મલ્ટી માહિતી મુજબ કથાકારની દીકરી ધોરણ 12 માં અભ્યાસ કરતી હતી. દીકરીની ઉંમર માત્ર 17 જ વર્ષની હતી અને આ કુમળી વયે પરીક્ષાની ચિંતાને લીધે તેણે આ પગલું ભર્યું હોઈ શકે તેવી માહિતી સામે આવી છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર 17 વર્ષીય દીકરીએ 27 ડિસેમ્બરના રોજ તેના ગાહરના રસોડામાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. આ ઘટના જ્યારે બની ત્યારે ઘરમાં કોઈ હજાર નહીં હોવાનું પઆન સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ રવિવારે 27 ડિસેમ્બરના રોજ જ્યારે મુકેશ ઓઝા કથામાં વ્યસ્ત હતા ત્યારે બીજી તરફ તેમની દીકરીએ ઘરમાં જ મોતને વ્હાલું કર્યું હતું.

આ પણ વાંચો: પથ્થરમારો, ડંડાવાળી, જૂની અદાવતમાં સાણંદના કલાણામાં જૂથ અથડામણ, ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું

Vtv App Promotion 2

આટલી નાની ઉંમરમાં ભણતરના ભારને લઈને 17 વર્ષીય દીકરીએ આપઘાત કરતાં હાલ પરિવારમાં શોકનો માહોલ છે. તો બીજી તરફ આ ઘટનાને પગલે સુરત શહેરના ખટોદરા પોલીસે હાથ ધરી છે અને મોતનું કારણ શોધવામાં લાગી છે. જ ઓ કે આ સ્યુસાઇડ અંગે કોઈ નોટ કે કોઈ લખાણ મળી આવ્યું નથી પણ હાલ 12 સાયન્સમાં અભ્યાસ કરતી દીકરીએ પરીક્ષાના બોજને લીધે આ પગલું ઉઠાવ્યું હોય તેમ લાગી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat News Surat Suicide Gujarat News

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ