ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જુનિયર ક્લાર્કને લઇને મહત્વના સમાચાર: આવતી કાલે બહાર પડાશે આ યાદી, તૈયાર થઇ જાઓ

BIG BREAKING / જુનિયર ક્લાર્કને લઇને મહત્વના સમાચાર: આવતી કાલે બહાર પડાશે આ યાદી, તૈયાર થઇ જાઓ

Last Updated: 02:50 PM, 8 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જૂનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓમાં રીસફલિંગ તથા વેઈટિંગ લિસ્ટના ઉમેદવારોને આવતીકાલે જિલ્લા ફાળવણી કરવામાં આવશે.

ADVERTISEMENT

ગાંધીનગર: રાજ્યમાં અગાઉ લેવાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પાસ થયેલા લાયકાત ધરાવતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે જુનિયર ક્લાર્કની જગ્યાઓ પર ફાળવણીની કામગીરી હાથ ધરવામાં આવશે.

DGP હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે પંચાયત પસંદગી મંડળ જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓમાં રીસફલિંગ તથા પ્રતીક્ષા યાદીના ઉમેદવારોની જિલ્લા ફાળવણી આવતીકાલે કરવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે આગામી દિવસોમાં કેવું રહેશે ચોમાસું? આવી અંબાલાલની નવી આગાહી

અગાઉ ફેબ્રુઆરી મહિનામાં પંચાયત સેવા પસંદગી બોર્ડના હસમુખ પટેલ દ્વારા સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ કરીને જાણકારી આપવામાં આવી હતી કે આગામી સમયમાં તલાટી તથા જુનિયર કલાર્કની ખાલી જગ્યાોની પ્રતિક્ષા યાદી બહાર પડશે. આ સાથે પશુ નિરિક્ષકની ખાલી જગ્યાની પણ પ્રતિક્ષા યાદી બહાર પાડવામાં આવશે.

PROMOTIONAL 13

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ