બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat government has taken a big decision on providing electricity connection

આનંદો! / ખેડૂતો માટે ગુડ ન્યુઝ: વીજ કનેક્શન આપવા મુદ્દે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય

Malay

Last Updated: 02:20 PM, 7 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Big decision for farmers: ગુજરાતના ખેડૂતોના હિતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય, રાજ્યના ખેડૂતોને ખેત તલાવડીમાંથી પાણી ખેંચવા અપાશે 5 HPનું વીજ જોડાણ.

  • ખેત તલાવડીમાંથી પાણી ખેંચવા અપાશે વીજ જોડાણ 
  • ખેડૂતોને 5 HPનું વીજ જોડાણ આપવાનો સરકારનો નિર્ણય
  • સુક્ષ્મ પદ્ધતિથી ખેતી કરવા માટે અપાશે વીજ કનેક્શન

ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ખેત તલાવડીમાંથી પાણી ખેંચવા ખેડૂતોને 5 HPનું વીજ જોડાણ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારમાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ આ અંગેની જાહેરાત કરી છે. 

ટાંકા કે હોજમાંથી પાણી ખેંચવા અપાશે વીજ જોડાણ
ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, પાણીના ટાંકા કે હોજમાંથી પાણી ખેંચવા ખેડૂતોને વીજ જોડાણ આપવામાં આવશે. બોર કે કુવા સિવાયના સ્ત્રોતમાંથી પાણી ખેંચવા માટે વીજ જોડાણ આપવામાં આવશે. સુક્ષ્મ પદ્ધતિથી ખેતી કરવા માટે વીજ કનેક્શન અપાશે.

કનુભાઈ દેસાઈ (ઉર્જા મંત્રી, ગુજરાત સરકાર)

ખેડૂતોની રજૂઆત મંજૂર કરાઈઃ કનુભાઈ દેસાઈ
તેઓએ જણાવ્યું કે, ખેડૂતોની રજૂઆત હતી જે મંજૂર કરવામાં આવી છે. ચોમાસામાં ખેત તલાવડી અને અન્ય પાણીના સ્ત્રોત માટે ખેડૂતને કનેક્શન અપાશે. વરસાદી પાણીનો સંગ્રહ કરતા ખેડૂતોને વધારાનું કનેક્શન અપાશે.

વરસાદ અને પવનના કારણે 12,770 પોલ ધરાશાયી
આ ઉપરાંત તેઓએ તાજેતરમાં ખાબકેલા વરસાદને લઈને વીજપોલમાં થયેલા નુકસાન અંગે માહિતી આપતા જણાવ્યું કે, મે મહિનાના અંતમાં અને જૂન મહિનાની શરૂઆતમાં આપણા ગુજરાતમાં ભારે પવન સાથે ખાબકેલા વરસાદને કારણે 12,770 વીજપોલ ધરાશાયી થયા હતા. જ્યારે લગભગ 1233.5 HT લાઈન અને 1279.8 LT લાઈનને નુકસાન થયું છે.  371 જેટલા ટ્રાન્સફોર્મરને નુકસાન થયું છે. આ બધુ નુકસાન 48થી 72 કલાકમાં રિસ્ટોર કરવામાં આવ્યું છે. ગુજરાતના તમામ ગામોમાં પાવર રિસ્ટોર કરવામાં સફળ થયા છીએ.

વાવાઝોડાના ખતરાને જોતા બનાવાઈ ઈમરજન્સી ટીમ
સંભવિત વાવાઝોડાને લઈને તેઓએ જણાવ્યું કે, ઈમરજન્સી ટીમ બની ગઈ છે. મટીરિયલની પણ પ્લાનિંગ અગાઉથી કરેલી છે. જ્યાં જરૂર પડે ત્યાં બીજા ડીસ્ફોર્મરથી માણસો લઈને આપણે ચોક્કસ કામગીરી કરીશું.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ