બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં કરાર આધારિત ભરતી પ્રથા થઈ નાબૂદ? સરકારે નીતિ અંગે કરી સ્પષ્ટતા

ગાંધીનગર / ગુજરાતમાં કરાર આધારિત ભરતી પ્રથા થઈ નાબૂદ? સરકારે નીતિ અંગે કરી સ્પષ્ટતા

Last Updated: 04:15 PM, 17 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા તેમજ સમાચાર માધ્યમોમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા અંગે નિર્ણય લેવાયો હોવાનાં સમાચાર પ્રસિદ્ધ થયા હતા. તે બાબતે સરકાર સ્પષ્ટતા કરી છે.

છેલ્લા કેટલાક સમયથી સરકાર દ્વારા કોન્ટ્રાક્ટથી થયેલી ભરતીનાં સ્થાને કાયમી ભરતી કરવા તથા સરકારી ભરતીમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા અંગે નિર્ણય લેવાયો હોવાના સમાચાર પ્રસિદ્ધ થયા હતા. જે સત્યતી વેગળા હોવાની સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. તેમજ આ અંગેની સરકારની હાલની નીતી યથાત છે.

વધુ વાંચોઃ એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર

સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી

આજરોજ કેટલાક સમાચાર માધ્યમોમાં તથા સોશિયલ મિડીયામાં સરકારશ્રી દ્વારા વર્ગ-૩ અને વર્ગ- ૪ સહિત કોન્ટ્રાક્ટથી થયેલી ભરતીના સ્થાને કાયમી ભરતી કરવા તથા સરકારી ભરતીઓમાંથી કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરવા અંગે નિર્ણય લેવાયો હોવા બાબતના સમાચાર પ્રસિદ્ધ થયેલ છે, જે સત્યથી વેગળા છે. સરકાર દ્વારા આ બાબતે કોઇ નિર્ણય લેવામાં આવેલ નથી કે આ અંગે કોઇ સૂચના આપવામાં આવેલ નથી. આ અંગેની સરકારની હાલની નીતિ યથાવત છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Contract Recruitment Government of Gujarat Class III and IV
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ