ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / UPSC અને GPSCમાં સફળ થવું છે? તો કોચિંગ માટે બેસ્ટ છે DICS ઇન્સ્ટિટ્યૂટ

ગાંધીનગર / UPSC અને GPSCમાં સફળ થવું છે? તો કોચિંગ માટે બેસ્ટ છે DICS ઇન્સ્ટિટ્યૂટ

Last Updated: 03:33 PM, 14 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો ગાંધીનગરમાં UPSC અને GPSCના કોચિંગ માટે બેસ્ટ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ તરીકે જો કોઈ સંસ્થાની વાત હોય, ત્યારે એક જ નામ મોખરે આવે છે. અને એ છે DICS એટલે કે Delhi Institute for Civil Services.

ADVERTISEMENT

DICS: 20મી સદીની વાત છે, જ્યારે ભારત વિશ્વ ફલક પર એક અખંડ, વૈવિધ્યસભર અને એકીકૃત રાષ્ટ્ર તરીકે પોતાનું અસ્તિત્વ નોંધાવે છે. ગુલામીમાં રહેલી આ પ્રજાની સેવા માટે અને લોકશાહીનો હક સાચા અર્થમાં ચરિતાર્થ કરવા, પ્રજાદક્ષ અને પ્રજાલક્ષી વહીવટી સેવાનો અર્થત લોકસેવાનો ખ્યાલ ઉભો કરવામાં આવ્યો. સરદાર વલ્લભભાઈ પટેલના અથાગ પ્રયત્નોના પરિણા સ્વરુપે લોકસેવાના બંધારણીય સંસ્થાઓ જેવી કે કેન્દ્રીય લોકસેવા આયોગ (UPSC) અને ગુજરાત લોકસેવા આયોગ (GPSC)નો ઉદ્ભવ થયો. જેમનો મુખ્ય હેતુ હતો પ્રજા અને સરકાર વચ્ચે કડીરૂપ માધ્યમ બની, લોકકલ્યાણ માટે પારદર્શી, કાયદાકીય અને પ્રજારહિતને પ્રાથમિકતા આપતા પ્રામાણિક લોકસેવકોનું ચયન કરવું.

vtv app add

સમય સાથે આ લોકસેવાનું વલણ પણ લોકોમાં વધુ પ્રબળ બન્યું. વિદ્યાર્થીઓમાં UPSC અને GPSCમાં જોડાઈ, પ્રજાને મદદરૂપ થવા અને અમલદારશાહીનો ભાગ બનવાનો જુસ્સો વધ્યો. સાથે સાથે અમુક ભ્રામક ધારણાઓ પણ જન્મી, જેમ કે

⦁ UPSCની તૈયારી કરવા માટે તો દિલ્હી જવું પડે.

⦁ વેપારી મનોબળ ધરાવતા ગુજરાતીઓ માટે લોકસેવામાં જોડાવું મુશ્કેલ છે.

સંસારના પરિવર્તનના નિયમાનુસાર, આ ભ્રામક ભાવનાઓ ખોટી સાબિત થઈ છે. તાજેતરમાં જ UPSC દ્વારા જાહેર થયેલા પરિણામોમાં ગુજરાતના વિદ્યાર્થીઓએ ઉત્તમ પરિણામો આપ્યા છે. જે ગુજરાત માટે ગૌરવની વાત છે. વિદ્યાર્થીઓની મહેનત સાથે સાથે ગુજરાતમાં લોકસેવા પ્રત્યે જાગૃતિ વધી છે. વિવિધ કોચિંગ સંસ્થાઓ પણ આ ક્ષેત્રમાં અભૂતપૂર્વ યોગદાન આપી રહી છે. આજે વાત કરીએ એવી જ એક સંસ્થાની, જે વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપી લોકસેવામાં સફળ બનાવે છે.

જો ગાંધીનગરમાં UPSC અને GPSCના કોચિંગ માટે બેસ્ટ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ તરીકે જો કોઈ સંસ્થાની વાત હોય, ત્યારે એક જ નામ મોખરે આવે છે. અને એ છે DICS એટલે કે Delhi Institute for Civil Services. DICS જેને આ ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સુરત જેવા મુખ્ય શહેરોમાં આવેલી આ સંસ્થા સત્ય અને પ્રતિબદ્ધતા સાથે વિદ્યાર્થીઓના વ્હાલા સપનાઓને સાકાર કરી રહી છે.

ગુજરાતનું પાટનગર ગાંધીનગર હવે UPSC, GPSC તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે હબ બની રહ્યું છે. ગાંધીનગરમાં દિલ્હીની જેમ ઊંચી ગુણવત્તાનું શિક્ષણ DICS (Delhi Institute for Civil Services) પૂરું પાડે છે.

DICSમાં છે શ્રેષ્ઠ વિશિષ્ટતાઓ

⦁ પ્રતિષ્ઠિત ફેકલ્ટી કે જેઓ પોતાના વિષયમાં ઊંડું જ્ઞાન અને વિશાળ અનુભવ ધરાવે છે.

⦁ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવતું અપડેટેડ મટીરીયલ પરીક્ષાની માંગ અને જરૂરિયાતને અનુરૂપ છે.

⦁ વાંચન રૂમની અદ્યતન સુવિધા જે વિદ્યાર્થીઓને કોઇ અડચણ વગર વાંચવાની સુવિધા આપે છે.

⦁ સપ્રમ પ્રસંગોને કવર કરવા માટે માસિક મેગેઝીન અને ડેઈલી ન્યુઝ પેપરના મહત્વના મુદ્દાઓનું કવરેજ.

⦁ વિદ્યાર્થીઓની જરૂરિયાતને અનુરૂપ ઓનલાઈન અને લાઈવ રેકોર્ડેડ લેક્ટર ની સુવિધા – જે ગુજરાતના કોઇ પણ ખૂણે વસતા ઉમેદવાર માટે સમાન ગુણવત્તાનું શિક્ષણ પૂરું પાડે છે.

પ્રત્યક્ષને પ્રમાણની જરૂર નથી, કારણ કે DICS એ પોતાના ઉત્તમ પરિણામો દ્વારા આ વાતને સાબિત કરી છે. DICS તેના ઉત્કૃષ્ટ પરિણામો ને કારણે ગુજરાતભરમાં ખ્યાતી મેળવી રહી છે. આ સંસ્થા ક્લાસરુમ પ્રોગ્રામમાંથી અનેક IAS, DC, DYSP, ACST જેવી પદો પર અધિકારીઓ આપી ચૂકી છે. જેમ કે GPSCમાં રેંક 6 મેળવનાર ઝલક રાજપરોઢનો પણ સમાવેશ થાય છે. આ ઉત્કૃષ્ટ પરિણામો અને સતત મહેનતને Zee News ચેનલ દ્વારા ગુજરાતભરમાં લોકસેવા ક્ષેત્રે ઉત્તમ પરિણામ આપવા બદલ DICSને શ્રેષ્ઠતાનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.

લક્ષ્ય વિનાનું જીવન એ અર્ધદિન છે. લક્ષ્ય, સપનાઓ સેવવા અને તેને હકીકતમાં પરિવર્તિત કરવા એ વિદ્યાર્થીઓનો મુખ્ય ગુરુત્વાકર્ષણ છે. લોકસેવક એટલે ફક્ત તપસ્યાનો વચન જ નહીં, પરંતુ સપનાને હકીકતમાં રૂપાંતરિત કરવા અને મદદરૂપ થવા માટેની તત્પરતા.

કહેવાય છે ને, સાચા ગુરુ દ્વારા આપવામાં આવતું સાચું માર્ગદર્શન હંમેશા વ્યક્તિને તેના લક્ષ્યો સુધી પહોંચવાનો રસ્તો સમૂળે ભરોસાપૂર્વક બનાવી આપે છે. DICSનું ગાંધીનગર સેન્ટર તથા અન્ય સેન્ટર વિદ્યાર્થીઓ સાથે જોડાઈને આ જ ગુરુની ભૂમિકા અદા કરવા હંમેશા હાજર છે. જો તમે પણ એવા જ કોઈ લોકસેવક બનવાના સપનાઓ જોઈ રહ્યા છો, તો મુંજાયા વગર એક વાર મુલાકાત લો તમારા નજીકના DICS સેન્ટરની જ્યાં તમને તમારા મહત્તમ સવાલોના જવાબો ચોક્કસપણે તમને DICSમાંથી મળી જ જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar dics Organization Delhi Institute for Civil Services
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ