ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગાંધીનગરમાં યોજાશે બ્રિક્સ દેશોની બેઠક, વિદેશ સચિવ સહિતના અધિકારીઓ રહેશે હાજર

કવાયત / ગાંધીનગરમાં યોજાશે બ્રિક્સ દેશોની બેઠક, વિદેશ સચિવ સહિતના અધિકારીઓ રહેશે હાજર

Published By: Priykant Shrimali

Last Updated: 12:42 PM, 1 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BRICS Meeting Gandhinagar : BRICS બેઠક 2026નું સ્થળ તરીકે શહેરની પ્રતિષ્ઠિત હોટલ લીલાની પસંદગી કરવામાં આવી છે, જ્યાં વિવિધ દેશોના પ્રતિનિધિઓ વચ્ચે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે

ADVERTISEMENT

BRICS Meeting Gandhinagar : દિલ્હી બાદ હવે ગાંધીનગરમાં BRICS બેઠક 2026 યોજાવા જઈ રહી છે. વાસ્તવમાં ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આગામી 11 અને 12 મે દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વ ધરાવતી BRICS દેશોની ડેલિગેશન કક્ષાની બેઠક યોજાવાની છે. આ બેઠકનું આયોજન કેન્દ્રીય વિદેશ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે, જે ભારત માટે રાજનૈતિક દ્રષ્ટિએ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

મહત્વનું છે કે, BRICS બેઠક 2026નું સ્થળ તરીકે શહેરની પ્રતિષ્ઠિત હોટલ લીલાની પસંદગી કરવામાં આવી છે, જ્યાં વિવિધ દેશોના પ્રતિનિધિઓ વચ્ચે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે. આ બે દિવસીય બેઠકમાં BRICS ગઠબંધનના સભ્ય દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે અને આર્થિક સહકાર, વૈશ્વિક નીતિઓ, વેપાર, સુરક્ષા તેમજ વિકાસ જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થવાની સંભાવના છે.

આ પણ વાંચો : ચૂંટણીમાં જીત પછી ભાજપ દ્વારા મેયરથી લઈ તાલુકા પંચાયતના પ્રમુખના પદ માટે લેવાશે સેન્સ

ખાસ કરીને, વૈશ્વિક પડકારો સામે સંયુક્ત વ્યૂહરચના ઘડવા માટે આ બેઠક મહત્વપૂર્ણ બની શકે છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય વિદેશ સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ રહેવાની શક્યતા છે ગાંધીનગરમાં આ પ્રકારની આંતરરાષ્ટ્રીય બેઠક યોજાવું એ રાજ્ય માટે ગૌરવની બાબત છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BRICS meeting Gandhinagar, Hotel Leela meeting delegation level talks

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ