ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / ગાંધીનગરના સમાચાર / ચૂંટણીમાં જીત પછી ભાજપ દ્વારા મેયરથી લઈ તાલુકા પંચાયતના પ્રમુખના પદ માટે લેવાશે સેન્સ

રાજનીતિ / ચૂંટણીમાં જીત પછી ભાજપ દ્વારા મેયરથી લઈ તાલુકા પંચાયતના પ્રમુખના પદ માટે લેવાશે સેન્સ

Published By: Priykant Shrimali

Last Updated: 10:18 AM, 1 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat BJP Sens Process : સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષકો જિલ્લાઓ અને શહેરોમાં જઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા પક્ષના આગેવાનોનો અભિપ્રાય મેળવશે.

ADVERTISEMENT

Gujarat BJP Sens Process : સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં જીત બાદ હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા હોદ્દેદારોની નિમણૂક માટે સક્રિય કવાયત શરૂ કરવામાં આવી છે. આજથી ત્રણ દિવસ સુધી ચાલનારી સેન્સ પ્રક્રિયા દ્વારા વિવિધ પદો માટે યોગ્ય નામો પર ચર્ચા અને મત લેવામાં આવશે.

વિગતો મુજબ આ સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષકો જિલ્લાઓ અને શહેરોમાં જઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા પક્ષના આગેવાનોની અભિપ્રાય મેળવશે. આ પ્રક્રિયા દ્વારા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા મહત્વપૂર્ણ પદો માટે યોગ્ય ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા આગળ વધશે. સાથે જ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ પદો માટે પણ સેન્સ લેવામાં આવશે.

આ પણ વાંચો : રાજ્યમાં બદલી કેમ્પની રાહ જોતાં શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો ક્યારેથી શરૂ થશે કેમ્પ ?

ત્રણ દિવસ સુધી ચાલનારી આ પ્રક્રિયા બાદ પક્ષની BJP પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે, જેમાં તમામ પ્રતિસાદ અને સૂચનોના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ બેઠકમાં હોદ્દેદારોના નામો પર આખરી મંજૂરી આપવામાં આવશે અને ત્યારબાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Local Body Elections Mayor Selection Process BJP Sens Process Gujarat

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ