ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / રાજ્યમાં બદલી કેમ્પની રાહ જોતાં શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો ક્યારેથી શરૂ થશે કેમ્પ ?

અપડેટ / રાજ્યમાં બદલી કેમ્પની રાહ જોતાં શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો ક્યારેથી શરૂ થશે કેમ્પ ?

Published By: Priykant Shrimali

Last Updated: 09:14 AM, 1 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Teacher Transfer Camp : યોગ્ય જગ્યાએ યોગ્ય શિક્ષકની નિમણૂક થવાથી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે અને શૈક્ષણિક માહોલમાં સુધારો થશે

ADVERTISEMENT

Teacher Transfer Camp : રાજ્યભરના શિક્ષકો માટે બદલી કેમ્પનું આયોજન જાહેર કરવામાં આવ્યું છે, જે લાંબા સમયથી રાહ જોતા શિક્ષકો માટે રાહતના સમાચાર સમાન છે. વાસ્તવમાં અગાઉ આ કેમ્પ અંગે જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ચૂંટણી દરમિયાન લાગુ પડેલી આચાર સંહિતાને કારણે તેને સ્થગિત કરવો પડ્યો હતો.

આ તરફ હવે આચાર સંહિતા પૂર્ણ થતાં શિક્ષણ વિભાગે ફરીથી પ્રક્રિયાને ગતિ આપી છે અને શિક્ષકો માટે બદલી કેમ્પ યોજવાનો નિર્ણય લીધો છે. આ પગલાથી શિક્ષકોને પોતાની સુવિધા મુજબની જગ્યાએ બદલી મેળવવાની તક મળશે, જે તેમના કાર્યક્ષમતા અને મનોબળ બંને માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

આ પણ વાંચો : આજે ગુજરાતનો સ્થાપના દિવસ, સુરતમાં CMની હાજરીમાં અનેક કાર્યક્રમો યોજાશે

આયોજન મુજબ 7 મેના રોજ ધોરણ 1 થી 5 સુધીના પ્રાથમિક શિક્ષકો માટે બદલી કેમ્પ યોજાશે. ત્યારબાદ 8 મેના રોજ ધોરણ 6 થી 8ના શિક્ષકો માટે અલગથી કેમ્પ યોજાશે. આ તબક્કાવાર આયોજનથી પ્રક્રિયા વધુ વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શકે તેવી આશા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Upper Primary Transfer Camp Gujarat Teacher Transfer Camp Primary Teachers Transfer, Primary Transfer Camp

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ