પ્રચંડ જીત / નરેન્દ્ર-ભૂપેન્દ્રની જોડીનો કમાલ: ભાજપે રેકોર્ડબ્રેક 156 બેઠક કબજે કરી, જાણો તમામ 182 બેઠકના ફાઇનલ પરિણામ

gujarat election results 2022 182 seats update

ગુજરાત વિધાનસભા ચૂંટણીની 182 બેઠકોના 1621 ઉમેદવારોની કિસ્મત આજે દાવ પર હતી. ત્યારે અંતે ભાજપે આજે રાજ્યની 156 બેઠકો પર કેસરિયો લહેરાવી પ્રચંડ જીત હાંસલ કરી લીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ