બ્રેકિંગ ન્યુઝ

logo
logo

#IPL2024Final: દશેરા દિવસે જ ઘોડા ના દોડ્યા! SRH 113 રનમાં ઓલઆઉટ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

VTV / ગુજરાત / Extra / gujarat-election-deputy-chief-minister-nitin-patel-voting-in-kadi-mehsana

NULL / ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે કડીથી કર્યું મતદાન જીત માટે મંદિરે જઇ લીધા આશિર્વાદ

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

મહેસાણાઃ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે મતદાન કર્યું છે. તેમણે મહેસાણાના કડીથી મતદાન કર્યું છે. મતદાન પહેલા નીતિન પટેલ મહેસાણાના કડીમાં આવેલા માતાજીના મંદિરે દર્શન કરવા પહોચ્યા હતા. મતદાન કરતા પહેલા નીતિન પટેલે માતાના જીત માટે આશિર્વાદ લીધા હતા.

ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણાના કડીના મતદાન મથકે પહોચ્યા હતા. ત્યાં પોતાના મતાધિકારીનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું. અને મતદાન કર્યા બાદ લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી હતી. મતદાન પહેલા નીતિન પટેલ મહેસાણાના કડીમાં આવેલા માતાજીના મંદિરે દર્શન કરવા પહોચ્યા હતા. મતદાન કરતા પહેલા નીતિન પટેલે માતાના જીત માટે આશિર્વાદ લીધા હતા.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન શરૂ થઇ ચુકયુ છે. ત્યારે કડી મતદાન મથક પર મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે લોકો પહેલી વાર મતદાન કરવા પહોંચ્યા હતા તેઓએ ખુશી વ્યક્ત કરી અને જણાવ્યું હતું કે અમે વિકાસ માટે મત આપ્યો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ